________________
'जिनागमागधनातत्परेण राजर्षिणा एकविंशतिः ज्ञानकोशाः कारापिता;...सप्तशतलेखका लिखति कु प्र. पृ. ९६-९७
योग शाखम्
प्रास्ताविक
Ifકા
કુમારપાળ રાજર્ષિએ અગિઆર જ્ઞાનભંડાર સ્થાપા, અગિયાર અંગ અને બારઉપાંગની સોનેરી અક્ષરે પ્રતિએ લખાવી. ગશાસ્ત્ર અને વીતરાગ સ્તોત્ર આદિ ગ્રંથ સુવર્ણ અક્ષરે લખાવ્યા. સાત લહીયાઓને આ ગ્રંથ લખવામાં રોકવામાં આવ્યા હતા. મૃગયા ઘત વિગેરે સાત વ્યસનને રાજ્યમાંથી દૂર કરાવ્યાં. ભગવાનના મંદિરેથી યુક્ત પૃથ્વીને સંપ્રતિ મહારાજાની
ત્રિ. પર્વ ૧૦ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજનો જન્મ વિ. સં. ૧૧૪૫માં, દીક્ષા વિ. સં. ૧૧૫૪માં, સૂરિપદ વિ. સં. ૧૧૬૬ અને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૨૯માં થેયે છે.
ધંધુકા ગામમાં મોઢ જ્ઞાતીય ચર્ચા નામે વણિગ હતા તેને ચાહિણી નામે ભાય હતી. તેમને ત્યાં વિ. સં. ૧૪૪૫ કાર્તિક સુદ ૧૫ ના દિને પુત્ર જન્મે. તેમણે આ પુત્રનું નામ ચંગદેવ પડયું. આ ચંગદેવ ખુબ જ બુદ્ધિશાળી હતે. ધંધુકામાં એક વખત દેવચંદ્ર સુરિ પધાર્યા. આ દેવચંદ્રસુરિ પૂર્ણતલ ગચ્છના દત્તસૂરિના શિષ્ય યશોભદ્રસુરિ તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ તેમના શિષ્ય ગુણસેનસૂરિ અને ગુણસેનસૂરિના પટ્ટપ્રભાવક હતા. વિ. સં. ૧૧૫માં તેમને દીક્ષા આપવામાં આવી. દીક્ષા વખતે તેમનું નામ સેમચંદ્ર પાડવામાં આવ્યું. મારવાડમાં આવેલ નાગેરમાં વિ. સં. ૧૧૬૬માં આચાર્યપદ આપવામાં આવ્યું અને વિ. સં. ૧૨૨૬માં તે સ્વર્ગવાસી બન્યા.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ ભગવંતનો પ્રભાવ સિદ્ધરાજ અને કુમારપાળ બન્ને રાજાઓ ઉપર પડેલ છે. સિદ્ધરાજને તેમણે પિતાની
રડન :
દ્દિા