SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ २६८] [दीपालिकापर्वसंग्रहः ॥ अममे १२ णिक्कसाए य १३, निप्पलाए य १४ निम्ममे १५ । चित्तगुत्ते १६ समाही य १७, आगमेस्साए होक्खई ॥४(३)॥ संवरे १८ अणिअट्टी य १९, विजए २० विमलेति य २१ । देवोववाए २२ अरहा, अणंतविरिए २३ भद्देति य २४" ॥५(४)॥ મતિ આ શબ્દથી ભદ્રજિન ૨૪માં અહીં લીધા છે અને ચોવીશનો મેળ કરેલ છે અને અત્રે પણ "सव्वभाविवद" शन्थी पारमानितरीलाल नथी. तभ४ श्रीप्रक्यनसारोद्धारे ५। भद्रजिन आवे छ. हेमा- "देवजिण २२ अणंतविरियं २३ भद्दजिणं २४ भावभरहंमि" ॥२९५॥ હવે પાછળના કોષ્ટકમાં ૧૯મા યશોધર, ૨૧મા મલ્લ અને ૨૪મા ભદ્રજિન લીધા છે, બીજા બધા બરાબર છે વિશેષ કોષ્ટકથી જાણી શકાય છે. ભવિષ્યમાં થનારા તીર્થંકરજીવો સંબન્ધી-શ્રીસમવાયાંગસૂત્રના મૂલમાં આમ સામાન્યથી તીર્થકર જીવોની સંખ્યા ગણતાં ૨૫ થાય છે અને શ્રીજૈનધર્મપ્રસારકસભાના તરફથી બહાર પડેલા શ્રીસમવાયાંગસૂત્ર-મૂળ અને ટીકાના ભાષાંતરના મૂળમાં ૨૫ તીર્થકર જીવોના નામનિર્દેશ છે, જ્યારે ભાષાંતરના મૂલામાં-૨૦મા તીર્થંકરજીવ “કષ્ણ-દ્વીપાયન ૨૦” ભેગા લઈ અને ૨૩મા "मृत २३" TEसयोवीशनी मेण व छ. શ્રીસમવાયાંગસૂત્રનો મૂળ પાઠ, સૂત્ર-૧૫૯ મૂળ-ગાથા, તથા ભાષાન્તરના મૂળમાં, આ પ્રમાણે छ. ते अंगे साक्षी48"एएसि णं चउव्वीसाए तित्थकराणं पुव्वभविया चउवीसं नामधेज्जा भविस्संति, तंजहा "सेणिय सुपास उदए पोट्टिल्ल अणगार तह दढाऊ य । कत्तिय संखे य तहा नंद सुनंदे य सत्तए य ७७॥ बोद्धव्वा देवई य सच्चइ तह वासुदेव बलदेवे । रोहिणी सुलसा चेव तत्तो खलु रेवई चेव ॥७८॥ ततो हवइ सयाली बोद्धव्वे खलु तहा भयाली य । दीवायणे य कण्हे तत्तो खलु नारए चेव ॥७९॥ अंबड दारुमडे य साईबद्धे य होई बोद्धव्वे । भावी तीत्थगराणं णामाई पुव्वभवियाई" ॥८॥ હવે ભાવલોકપ્રકાશગ્રન્થમાં શ્રીસમવાયાંગસૂત્રના ઉદ્ધત સાક્ષીપાઠમાં ૨૦ અને ૨૧મા દ્વિીપાયન અને કૃષ્ણ બે જુદા લીધા છે અને ૨૩માં દારૂમડ શબ્દ નથી અને ૨૪નો મેળ કરેલ છે. D:\chandan/new/kalp-p/pm52nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy