________________
[ 2 ] સં. ૧૭ શ્રીટજ્ઞાતીય • • • • • • • આત્મશ્રેયણે વારિતા |
સં. ૧૧૫૭ માં શ્રીલા જ્ઞાતીય...............પિતાના કલ્યાણ માટે (ત્રણતીથ પ્રતિમા ભરાવી.
सं. ११५९ श्रीसरवालगच्छे सूहनश्राविकया सोमति दुहितृश्रेयोथ રિત છે
સં. ૧૧૫૯માં શ્રી સરવાલગ૭ની સૂહન નામની શ્રાવિકાએ સમતી નામક પુત્રીના કલયાણ માટે ( ત્રણતી પ્રતિમા ) ભરાવી.
[ ૧૦ ] संवत ११६४ फागुण शु ७ गुरौ सरवालगच्छे श्रावक मोहलाकेन વરિતા .
સં. ૧૧૬૪ના ફાગણ સુદિ ૭ ને ગુરુવારે સવાલગચ્છમાં શ્રાવક મહિલાકે (ત્રણતીર્થો પ્રતિભા) ભરાવી.
[ ૧૧ ] સંવત્ ૨૨૬૧ - • • • • • • • • • • • • • • • • • • • • ઋરિતા સં. ૧૧૬૫માં............(એકલતીર્થી પ્રતિમા ભરાવી.
૮. કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજય ભ૦ના મંદિરમાં ધાતુની ત્રણતીથ પર લેખ.
૯. શ્રી આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભના મંદિરમાં ધાતુની ત્રણતીથ પર લેખ.
૧૦. દેસાઈવાડામાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની ત્રણતીર્થો પરને લેખ.
૧૧. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
L[ ૫
"Aho Shrut Gyanam"