________________
૧૬ બંબાવાળી શેરીમાં અંચળગછને ૧ ઉપાશ્રય છે, તે પડી ગયો છે.
ઘેલા શેઠની શેરીમાં ૧ ઉપાશ્રય છે તે દેરાસરની પાછળ ખત્રીવાસમાં છે તે ઉપયોગમાં આવતા નથી. બંબાવાળી શેરીમાં પિાળ ઉપર અંચળગણનો ઉપાશ્રય છે. ત્યાં પતિઓ ઊતરતા હતા.
બીજી સંસ્થાઓ અને હકીકત ખજુરી શેરીમાં બકેરદાસ ઉજમશી તરફથી જૈન ભોજનશાળા ચાલે છે. યાત્રાળુઓને ઊતરવા કેશરીચંદ કસ્તુરચંદ તરફથી જેન ધર્મશાળા છે. તેને વહીવટ એ લકે કરે છે.
દેશાઈવાસમાં સાગરગછની ધર્મશાળા છે. મોટે ભાગે ત્યાં જમણ વાર થાય છે.
પરમ ધર્મશાળાનો વંડો કરાવ્યું છે. ત્યાં ધર્મશાળા થાય એ સંભવ છે. પહેલાં વિજયગચ્છની જમણવાર માટેની ધર્મશાળા હતી.
પરામાં મેરખિયા કાન્તિલાલ ઈશ્વરલાલ તરફથી જેન ડિક ચાલે છે. તેને વહીવટ તેઓ પોતે જ કરે છે.
આયંબિલ શાળાનું હાલનું મકાન એ પવિજય ગોરજીને પ્રથમ ઉપાશ્રય હતે. તથા બાજુમાં, સાગર અને બાઈ ઓન ઉપાશ્રય હતે. તે જગાએ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મ સુરીશ્વરજી મહારાજના શિષ્ય વિજયભક્તિસૂરિના ઉપદેશથી (સં. ૧૯૮૦થી) આયંબિલશાળા બનાવવામાં આવી છે. આ મકાન શેઠ જીવતલાલ પ્રતાપશીભાઈએ બનાવી આપ્યું છે. તેનું નામ પ્રતાપભવન રાખેલું છે. તેની ઉપરને અમુક ભાગ એમને સ્વાધીન છે. તે ભાગ સાધ્વીજીને ઊતરવા માટે ઉપાશ્રય તરીકે હાલમાં વપરાય છે.
ગૂજરવાડામાં “અખાડા” તરીકે ઓળખાતું મકાન પહેલાં સટ્ટાના પાટિયાની ધર્મશાળા હતી. ત્યાં યાત્રાળુઓ પ્રથમ ઊતરતા હતા. હાલમાં ૩૮ ]
"Aho Shrut Gyanam"