________________
ઠામ ઠામ પ્રભુથ ફરતે રે, ભવજનના પાપને હરે રે, શુભ ભાવે બહુ જન તરતે, ભવજન | ૪૮ છે સહુ બધેિ પુન્યના છેક રે, તિહાં ખાલી રહ્યાં હશે કેક રે, મેહરાજાએ મૂકી પિક, ભીજન ૪૯ છે તબેલી શેરીમાં આવે રે, સહુ દુઃખડાં દૂરે જાવે રે, નજરાણું ઘણું તિહાં થાવે, ભવજન છે ૫૦ છે બે દિન તિહાં કને મંડી રે, મહારાજાને બહુ ભંડી રે, કરે ભકિત બહુ દુખ છડી, ભવજન છે પ૧ | કમલસી વિગેરે ભાઈ રે, પ્રભુસેવા ચિત્તમાં લાઈ રે શુભ આંગી કરે નિરમાઈ, ભવજન | પર છે પૂજા પંચકલ્યાણક જાણે રે, ભણવે તિહાં તે ટાણે રે, મલી તિવા કરતાં ગાણે, ભવજન | ૫૩ છે પુન્યવંતની ભાવઠ ભાગી રે, રાત્રિ જાગરણે રઢ લાગી રે, હાથ જોડી મુકિત ફલ માગી, ભવજન છે પજ વરઘોડો લઈ રથ સાથે રે, માંહિ ત્રણ જગતના નાથ રે, નમી ટાલે તમે ભવપાથ, ભવીજનપપ છે બંબાવાલી જ શેરી રે, રથ આવ્યો દેતાં ફરી રે ભકિત કરવામાં ન પેરી, ભવજન છે ૫૬ છે પ્રેમચંદ ધરી બહુ પ્રેમ રે, કરે ભક્તિ કુશળ ખેમ રે, આનંદ થયો તિહાં એમ, ભવજન ૫૭ ! રથ ભાની પેલે આવે રે, સામૈયું કરી માંહી લાવે રે, દેહરા પાસે પધરાવે, ભવજન ૪ ૫૮ છે કરે નજરાણું વલી ગાન છે, ગુરુભકિત કરે એક તાન રે, પ્રભાવના કરે બહુમાન, ભવજન ૫૯ છે
[
૪૫
"Aho Shrut Gyanam"