________________
ગેલયદ વિગેરે જાતે હૈ, કરે સામૈયું ભલી ભાતે રે, પ્રભુ ધરાવે ગુણ ગાતે, ભવીજન૦ ૫ ૩૬ ॥ આંગીની શાસા બનાવે રે, દેખી મન મુદીત થાવે રે, પંચ જ્ઞાનની પૂજા ગાવે, ભવોજન૦ ૧૩૭ !!
દ્રવ્ય ખરચી હાા લીધા રે, રાત્રિન્તગરણને પણ કીધે રે, પ્રભુક્તિ તો રસ પીધેા, ભીજન॰ l! ૩૮ l વઘેાડા ચારુ ચઢાવે રે, પુષ્ટ પ્રભુ રથ પધરાવે રે, નર નારીને મેદ ન માવે, ભજન || ૩૯ ૫
મનમેાહનજી જે ટાણે રે, તે શેરી પ્રભુ રથ આણે રે, બહુ ભકિત કરે તે ટાણે, ભીજન ॥ ૪૦ ! સ્નાત્ર કરી જિનપૂજા રૂ, તિહાં ભાવ થયા નહિ દુ રે, તેના લીમલ સર્વે ધ્રુજા, ભવીજન૦ ૫ ૪૧ ર તિહાંથી રથ આગળ જાવે રે, ભોંયરા શેરીમાં આવે રે, ત્યાં સામૈયું કરી લાવે, ભવીજન ! ૪૨ ॥
નજરાણું કરી સુખ પાવે રે, પ્રભુમંડપ માંહી લાવે રે, સિંહાસન તીહા હાવે, ભીજન॰ ॥ ૪૩ ૫
આંગી વીચે તે ધામ રે, ખારવ્રત પૂજા તે ડામ રે, ભાવે શિવસુખ ક્રામ, ભવીજન૦ ૫ ૪૪ ૫
રહ્યા તિહાં અંતરજામી રે, રાત્રિનગરણ અવસર પામી રે, ક્રૂરતા નવિ રાખે ખામી, ભવોજન ॥ ૪૫ ॥
બહુ ધામધુમ કરે તામ રે, વરધેડા ચઢાવે જામ હૈ, રથ ચાહ્યા પૂરણુ કામ, ભીજન ॥ ૪૬ વા
ક્રમ શત્રુ જે દુઃખકારી રે, તેને સાઢા હવે દૂર મારી,
૨૪૪ ]
દુ:ખ આપે બહુ નરનારી રે, ભીજન ! ૪૭ ॥
"Aho Shrut Gyanam"