________________
[ ૪૬ ]. सं० १९०३ ना माघमासे कृष्णपक्षे पंचम्यां भृगुवासरे श्रीराधનપુરના રવાતવ્ય વિતાશ્રીમાજ્ઞિાતી મક્રિયા ની મુo . . . , તસ્ય સુત ભોવનની તસ્ય મર્યા વિના ત. . . . તચ પુત્રી સીવાર્ફ વિંર્વ ધર્મના મરપિતું શ્રીસારછે . . . . . . . .
સં. ૧૯૦૩ના માહ માસની વદિ ૫ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસી વીશા શ્રીમાલી જ્ઞાતીય માલિયા જીવણ સુત...તેમના પુત્ર ગોવનજી, તેમની ભાર્યા વિરુ.........તેમની પુત્રી બાઈ ડોસીબાઈએ શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને સાગરગચ્છના..............
[ ૪૬૬ ] ॥ संवत् १९०३ साके १७६८ प्रवर्त्तमाने माघकृष्ण ५ भृगु ।। लिंबडी गामवास्तव्य संघसमस्त बोरा देवचंद स्वश्रेयोर्थ श्रीसामलापार्श्वनाथजिनबिंबं भरापितं तपाश्री भ० श्रीदेवेन्द्रसूरिराज्ये प्रतिष्टि ति]
સં. ૧૯૦૩ શાકે ૧૭૬૮ના માહ વદિ ૫ ને ગુરુવારે લીંબડી ગામના રહેવાસી સંઘ સમસ્ત વોરા દેવચંદના કલ્યાણ નિમિતે શ્રી શામળાપાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભટ્ટારિક શ્રોદેવેન્દ્રસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી.
૪૬૫. ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરમાંની આરસની મૂર્તિ પરનો લેખ
૪૬. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાં મેડા ઉપર શ્રી શામળા પાર્શ્વનાથ ભ૦ની મૂર્તિ પરને લેખ. ૨૦૮ ]
"Aho Shrut Gyanam"