________________
શ્રીપદ્મનાભ જિન ( આવતી ચેવીશીના પ્રથમ તો કર )નું બિંબ ભરાવ્યું અને તેની તપાચ્છીય શ્રીવિજયદેવસૂરિના શ્રીવિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦ ]
सं० १८६० वर्षे वैशास्त्र सुदि ५ सोमवासरे राधनपुरवास्तव्य सागरगच्छीय श्रीमालीज्ञातीय दोसी । लीलचंद सुत दो । झवेरचंद मा । श्रीपद्मनाथ (भ) जिनबिंबं कारापितं च श्रीविजयदेवसूरीयैः श्रीविजयजिनेन्द्रसूरिभिः तपागच्छे ।
સ. ૧૮૬૦ના વૈશાખ સુદિ ષ તે સમવારે રાધનપુરના રહેવાસી સાગરમચ્છીય શ્રીમાલીજ્ઞાતીય દેશી લીલચ, તેમના પુત્ર દા‚ ઝવેરચ શ્રીપદ્મનાભ જિનેશ્વરનું બિંબ ભરાવ્યું અને તેની તપાગ્ચ્છીય શ્રીવિજયદેવસૂરના શ્રીવિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૬૧ ]
सं० १८६० वैशास्त्र सुदि ५ सोमे उसवंसी तपागच्छीय झवेरी बाहलजी सुत केसवजीकेन श्रीरीषभदेवबिंबं कारापितं प्रतिष्टितं च श्री विजयजिनेन्द्रसूरिभिः तपागच्छे ।
સ. ૧૮૬૦ના વૈશાખ સુદિ ૫ ને સેામવાવારે આસવ'શીય, તપાગચ્છીય ઝવેરી બાહુલજી, તેમના પુત્ર કેશવજીએ શ્રીષભદેવ ભગવાનનુ બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયંજનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૫૦. દેસાઈવાડામાં આવેલા શ્રીકલ્યાણુ પાર્શ્વ નાચ ભના મંદિરમાંની ધાતુની મેાટી એકલમૂર્તિ પરના લેખ.
૪૫૧. તમાળી શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામી લના મદિરમાંની ધાતુની એકલતી પરના લેખ.
૨૦૨ ]
"Aho Shrut Gyanam"