________________
सं० १८४८ कार्तिक वदि ६ वा ० रूपा श्रा. कारापित विजयછે .
સં. ૧૮૪૮ના કાર્તિક વદિ ૬ના રોજ વિજયગછની બાઈ રૂપ શ્રાવિકાએ આ મૂર્તિ ભરાવી.
[ ૪૪૮ ] संवत् १८५२ मा वर्षे शाके १७१७ प्रवर्त्तमाने पोष वदि ५ दिने वारगुरौ श्रीराधनपुरे श्रीसागरगच्छे श्रीआदिनाथपादुका
સં. ૧૮૫૨ શાકે ૧૭૧૭ ના પોષ વદિ ૫ ના દિવસે શ્રીરાધનપુરમાં સાગરગચ્છમાં શ્રી આદિનાથ ભગવાનની પાદુકા મૂકી.
[ ૪૪ ] सं० १८६० वर्षे वैशाख सुदि ५ सोमवासरे राधनपुरवास्तव्य सागरगच्छीय श्रीमालीज्ञातीय दोसी लीलाचंद सुत दो० झवेरचंदेन श्रीपद्मनाभजिनबिंबं कारापितं प्रतिष्टितं च श्रीविजयदेवसूरि यैः श्रीविजयजिनेन्द्रसूरिभिः तपागच्छे ॥
સં. ૧૮૬૯ના વૈશાખ સુદ ૫ને સેમવારે રાધનપુરના રહેવાસી સાગરગચ્છીય શ્રીમાલીસાતીય દેસી લીલાચંદ, તેમના પુત્ર દે. ઝવેરચંદ
૪૪૭ બેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંના શ્રી સિદ્ધચક્રજીના ગટ્ટા પર લેખ.
૪૪૮. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભ૦ના મંદિરમાંનાં આરસના પગલાં પર લેખ.
૪૪૯. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભવના મંદિર મની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૨૦૧