________________
ચિંગરાગ: #ારિત: તિષ્ઠિત જ શ્રી !!
સં. ૧૮૨૮ના ફાગણ સુદ ૨ ને શુક્રવારે ૭ બાવા, તેમના પુત્ર છે. વિસારે, ભાર્યા શ્રીવા, પુત્ર ડામર, તેમના પુત્ર અમરસી, તેમના પુત્ર રવજી, તેમના પુત્ર માવજી વગેરે પરિવારની સાથે પિતાના પિતા તથા માતા શ્રીસુંદરીના કલ્યાણ નિમિત્તે શ્રીસિદ્ધચક્ર યંત્રરાજ કરાવ્યો અને તેની પ્રતિષ્ઠા કરી.
[ ક૨૭ ] ॥ स । १८२८ वर्षे फा । सुदि २ शुक्र श्रीसागरगच्छे श्रीमाली ज्ञातीय का. डीया सा। मोहन सा । वीदन कुंअ... सतेन भाज्यवनेन स्चमातुः श्रेयोर्थ श्रीपार्श्वजिनबिंब कारितं प्रति । श्रीपुण्यसागरसूरिभिः ॥
સં. ૧૮૨૮ના ફાગણ સુદ ૨ ને શુક્રવારે સાગરગછના શ્રીમાલાજ્ઞાતીય કાવ્ય ડિયા, શા. મેહન, શા. વીદન, કું........તેણે અને ભાજ્યવને પિતાની માતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપુણ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮ ] ॥ संवत् १८२८ वर्षे फा० सुदि २ शुक्रे श्रीसागरगच्छे श्रीमालज्ञातीय लघुशाषायां सा । मोहन भार्या रुखमणि सुत सा । राघवजी भा। श्रीदेवी सु । सा जेसंगेन पिताश्रेयो) श्रीसिद्धचक्रयंत्र कारितं प्र । भ । श्रीसुखसागरसूरिभिः ॥
૪૨ ૭. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મોટા મંદિરમની ધાતુની એકલતિ પરને લેખ.
૪૨૮. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની સિદ્ધચની પાટલી પર લેખ.
૧૯૪ ]
"Aho Shrut Gyanam"