________________
[ ૪°૪ ]
|| संवत १७७३ वर्षे मार्गसिर सुदि ५ गुरौ ।
कारापितं श्रीपार्श्वनाथबिंबं प्रति० ॥
· .. .
भूला
સં. ૧૭૭૩ના માગશર સુર્દિ ૫ ને ગુરુવારે......ભૂલાએ શ્રીપાશ્વ - નાથ ભગવાનનું બિંબ ભરાવીને પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૬ ]
संवत् १७७४ वर्षे माघसित १३ खौ सा० रहीआ रामजीकेन श्री सुमतिनाथबिंबं कारितं प्रतिष्टितं च श्रीलक्ष्मी सागरसूरिभिः ।
સ. ૧૭૭૪ના માહુ સુદિ ૧૩ ને રવિવારે શા. રહી અને રામજીએ શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૬ ]
संवत् १७७४ वर्षे माघसुदि १३ रवौ सा० भा० जीवाकेन श्री पार्श्वनाथबिंबं कारितं प्रतिष्टितं च श्रीलक्ष्मी सागरसूरिभिः ।
સ. ૧૭૭૪ના માહ સુદિ ૧૩ ને રવિવારે શા. ભા. વાએ શ્રોપાનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૪. તમેાળી શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામી ભના મદિરમિની ધાતુની એકલતીર્થો પરના લેખ,
૪૦૫, ભોંયરા ગેરીમાં આવેલા શ્રીઅજિતનાથ ભ૦ના દિમાંની ધાતુની એકલમૃતિ પરત લેખ,
"Aho Shrut Gyanam"
૪૦૬. ખંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્રષ્ણા પાર્શ્વનાથ જીના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
૧૮૬ ]