________________
[ ૮૭ ] સં. ૧૭૬૮ વર્ષ રાવ | ક . . . . . . . સં. ૧૭૬૮ના વૈશાખ સુદિ ૫..................
[ ૨૮૮ ] ॥ सं० १७६९ व । पो । व। १ गुरौ राधनपुर वा । बाई નવતાને શ્રીરાંતિનાથ વુિં. વ. પ્રતિ | તપાછે . . . . . . . . श्री ज्ञानविमलसूरिभिः ॥
સં. ૧૭૬૯ના પિષ વદિ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી બાઈ જયવતાએ શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીજ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૬ ] ॥ सं० १७६९ व । वै व । १ गुरौ श्रीराधनपुर वा । बाइ रामकेन श्रीरीषभनाथबिंब का० प्रति० तपागच्छे भ । श्रीज्ञानविमलसूरिः (મિ) //
સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસી બાઈ રામકે શ્રી ઋષભનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસરિએ પ્રતિષ્ઠા કરી.
૩૮૭. ભેચરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલતાથ પર લેખ.
૩૮૮. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૩૮૯. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાશ્વનાથના મંદિરમાંની ધાતુની એકલતીર્થ પરનો લેખ. ૧૮૦ ]
"Aho Shrut Gyanam"