________________
प्रतिष्टितं (ष्ठिता) तपागच्छे भ । श्रीविजयप्रभसूरिपट्टे संविज्ञपक्षीय भ। श्रीज्ञानविमलसूरिभिः ।
સં. ૧૭૬૧ના વૈશાખ સુદિ ૫ ને ગુરુવારે શ્રીરાધનપુર નગરના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય, વૃદ્ધ શાખીય, ૦ સમરથ, તેમના પુત્ર છે ધરમણ, તેમની ભાર્યા જીવણુએ પોતાના દ્રવ્યથી શ્રી શાંતિનાથની પંચતીથી ભરાવી અને તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરિના પટ્ટધર સંવિપક્ષીય ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ ૮૭ ] સં. ૨૭૬૨ . . . . . . . . . મુ માહી) માનિ શ્રી चंद्रप्रभविंब का. प्र. श्री ज्ञानविमलसूरिभिः
સં. ૧૭૬૧ ના...ગુરુવારે મોદી ગભાલે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૮૬ ] ।सं। १७६१ वै० सु० ७ गुरौ दो। वालम सुत दलिभकेन श्री आदिनाथबिंब का. प्र । भ । ज्ञानविमलसूरि
સં. ૧૭૬૧ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારે દોવાલમ, તેમના પુત્ર દલિમે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૮૫ ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ
૩૮૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલતીથી પરનો લેખ.
[ ૧૭૮
"Aho Shrut Gyanam"