________________
[ રૂ૦૮ ] ॥ संवत् १६८३ वर्षे ज्येष्ठ वदि ९ गुरुवासरे श्रीअहिम्मदावादवास्तव्य श्रीओसवालज्ञातीय सा. बाछा भार्या बाई गोरदे सुत सा. सहस्रकिरण भार्या कुंअरिबाई सोभागदे पुत्रेण सुत सा. पवजी. પ્રમુdટું યુનેન રાત્રુઢિ તીર્થ મહામ(હા)પુરરર . . . . वाप्त संघपति तिलकेन सा. श्रीशान्तिदास नाम्ना स्वश्रेयोथै . . . . . મટ્ટાર . . . . !
સં. ૧૯૮૩ના જેઠ વદ ૮ ને ગુરુવારે શ્રીઅમદાવાદના રહેવાસી, શ્રીઓસવાલજ્ઞાતીય શા. વાછા, તેમની ભાર્યા બાઈ ગરદે, તેમના પુત્ર શા. સહસ્ત્રકિરણ, તેમની ભાર્યા કંઅરિ, બાઈ સોભાગદે, તેમના પુત્ર શત્રુંજય વગેરે તીર્થોમાં મેટા ઉત્સવપૂર્વક સંધપતિનું તિલક પ્રાપ્ત કરનાર નામે શા. શાંતિદાસે, તેમના પુત્ર શા. પવછ વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે..........ભટ્ટારક.....
[ રૂ૫ ]. स. १६८७ वर्षे मगसिर सुदि ४ दिन । श्रीसुमतिनाथबिंब श्राविका राजीमानीकारित प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनसागरसूरिभिः ।
સં. ૧૬૮૭ના માગશર સુદ ૪ના દિવસે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ શ્રાવિકા રાજ અને માનીએ કરાવ્યું અને તેની શીખરતરગછીય શ્રીજિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૭૮. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં મૂ૦ નાની પલાંઠી પર લેખ.
૩૦૯. ભાની પળમાં આવેલા શ્રીધર્મનાથ ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. ૧૭૬ ]
"Aho Shrut Gyanam"