________________
સં. ૧૬૭૫ના વૈશાખ સુદ ૧૩ ને શુક્રવારે સકુસખા ગોત્રીય વરસી, તેમની ભાર્યો કનકા, તેમના પુત્ર....તેણે, ભાર્યા અમૃતદે, [પુત્ર] માલજી......શ્રી ધર્મનાથનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છના શ્રીજિનરાજરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૩૪ ] सं. १६७७ व. मार्गशीर्ष शुदि ५ रवौ श्रीपत्तनवास्तव्य ओसलखज्ञाती. वृद्धशाषे भण. लक्ष्मीधर भार्या बा. जसदे सुत भण. मानसंघ भार्या बाई पूतली करापितं श्रीतपागच्छे श्रीविजयसेनसूरि . . .... भट्टारक श्रीविजयदेवसूरिनामगत बंब (बिंबं) श्रीसुमतिनाथ श्रीषभतीर्थे प्रती०
સં. ૧૬૭૭ના માગશર સુદિ ૫ ને રવિવારે શ્રીપાનના રહેવાસી એસવાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય, ભણશાલી લીધર, તેમની ભાર્યા બા. જસદે, તેમના પુત્ર ભણ માનસંઘ, તેમની ભાર્યા બાઈ પૂતળીએ તપાગચ્છીય ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિ, તેમના શિષ્ય શ્રી વિજયદેવસૂરિના નામથી આવેલી શ્રીસુમતિનાથની પ્રતિમા ભરાવી અને તેની ખંભાતમાં પ્રતિષ્ઠા કરી.
" [ રૂ ષ ] ॥ सं० १६८० वर्षे वैशाष शुदि ३ शनिवारे उपकेशज्ञातीय થરીને 2 સી. ફળ . . . . . રાળા મe . . . . . સામગ્રેસે
૩૭૪. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૩૭૫. ભોંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. ૧૭૪ ]
"Aho Shrut Gyanam"