________________
[ ૨૧૬ ] सं. १५५३ वर्षे माघ शु. ५ रवी श्रीब्रह्माणगच्छे श्रीमालज्ञा. श्रे. धना मा. घेती सु. गणीयाकेन भा. जीविणि भ्रातृ नाथाटीलाभ्यां [ सहितेन ] पितृमातृभ्रातृश्रेयोर्थ श्रीवासपूज्यबिंबं का. प्र. भट्टारक श्रीमुनिचंद्रसूरिभिः कोहरवास्तव्यः
સં. ૧૫૫૩ના માહ સુદ ૫ ને રવિવારે કોહરના રહેવાસી, બ્રહ્માણીય, શ્રીમાલઘાતીય શ્રેણી ધના, તેમની ભાર્યા ખેતી, તેમના પુત્ર ગણીયાએ, ભાર્યા વિણ, ભાઈ ઓ નાથા અને ટીલાની સાથે માતા, પિતા અને ભાઈના કલ્યાણ માટે શ્રીવાસુપૂજ્યસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીમુનિચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] ॥ संवत् १५५४ वर्षे पोसवदि ५ शुक्रे मगलीपुरवास्तव्य प्राग्वाट० ज्ञा. म. वीसल भार्या वील्हणदे सु. म. हांसा भा० सरसति सु. तेजाकेन भा. धीरू पुत्र भला हेमा देवराज स्वकुटुंबयुतेन श्रेयो) श्रीसुविधिनाथबिंबं कारितं प्र. तपागच्छे श्रीहेमविमलसूरिभिः ॥
સં. ૧૫૫૪ના પિષ વદિ ૫ ને શુક્રવારે મગલીપુરના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય મ૦ વીસલ, તેમની ભાર્યા વીણદે, તેમના પુત્ર મા હાંસા, તેમની ભાર્યા સરસ્વતી, તેમના પુત્ર તેજાએ, ભાર્યા ધીરુ, પુત્ર ભલા, હેમા, દેવરાજ વગેરે પિતાના કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૧૬. ભાની પળમાં આવેલા શ્રી શીતળનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૩૧૭. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરનો લેખ.
૧૪૬ ]
"Aho Shrut Gyanam"