________________
[ ૨૧૨ ] । संवत् १५५१ वर्षे वैशाष सुदि १३ गुरौ प्राग्वाट ज्ञा० श्रे० महिराज भा. अधकू पु. श्रे० हलाकेन भा० रुषमणि भ्रातृ श्रे० हांसादिकुटुंबयुतेन श्रेयो) श्रीअभिनंदनवि कारितं प्रतिष्ठितं श्रीवीरदेवसूरिभिः
સં. ૧૫૫ના વૈશાખ સુદિ ૧૩ ને ગુરુવારે પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી મહિરાજ, તેમની ભાર્યા અધ, તેમના પુત્ર શ્રેષ્ઠી હલાએ, ભાર્યા રૂખમણિ, ભાઈ શ્રેટ હાંસા વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રી અભિનંદનસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવીરદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
संवत् १५५२ वर्षे माह शुदि . . . . . . मडाणा ग्रामवास्तव्य श्रीमालज्ञातीय व्य. सहिजा भार्या रामति पुत्र व्य० तबाकेन भार्या रती पु० कोल्हादेकुटुंबयुतेन श्रे० श्रीमुनिसुव्रतस्वामिबिंबं का. प्र. तपागच्छे श्रीहेमविमलसूरिभिः ॥
સં. ૧૫પરના મહા સુદિ......મડાણા ગામના રહેવાસી શ્રીમાલનાતીય વ્યત્ર સહિજા, તેમની ભાર્યા રામતી, તેમના પુત્ર વ્ય. તબાએ, ભા રતી, તેમના પુત્ર કેલ્કા વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૧૨. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૧૩. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી. આદીશ્વર ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૧૪૪ ]
* "Aho Shrut Gyanam"