________________
લ, તેમના વાતનું બિંબ વિધિપૂર્વક
[ ૩૧૦ ] संवत १५४८ वर्षे कार्तिक शुदि १२ शुक्रे श्रीश्रीमालज्ञातीय श्रेष्टि वाडा भा. वाजलदे सुत देवकुमार स्वपितृमातृश्रेयसे श्रीशांतिनाथવિ. . શ્રી માપક્ષે મ. શ્રીવસુરજૂરી મુપટ્ટેરોન • • • • • • • વિમિ: મૂત્રી વા .
સં. ૧૫૪૮ના કાર્તિક સુદિ ૧૨ ને શુક્રવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેજો વાડા, તેમની ભાર્યા વાજલદે, તેમના પુત્ર દેવકુમારે પિતાનાં માતાપિતાના કલ્યાણનિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપૂર્ણિમાપક્ષના ભટ્ટારક શ્રીદેવસુંદરસૂરિના ઉપદેશથી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
[ રૂ ૧૧ ] ॥ संवत् १५४८ वर्षे ऊकेशवंशे भणसालीगोत्रे सा. काना भार्या कामलदे पुत्र भ० बदा त्रा० (भ्रा.) भ. राजाकेन भार्या कर्माई वसुपालसहितेन तेजाश्रेयसे श्रीशीतलनाथबिंबं कारितं । प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिपट्टे श्रीजिनसमुद्रसूरिभिः ॥ शुभं भवतु पू० . . . . . . .
સ. ૧૫૪૮માં ઊકેશવંશના ભણશાળી ગોત્રીય શા. કાના, તેમની ભાર્યા કામલદે, તેમના પુત્ર ભ૦ બદા, [ ભાઈ ભ૦ રાજાએ, ભાર્યા કમઈ અને વસુપાલની સાથે તેજાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનસમુદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. શુભ થાઓ. પૂ૦........
૩૧૦. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
૩૧૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પચતીથી પરને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૪૩