________________
[ ૨૧૦ ] सं. १५३६ वर्षे माघ शुदि ५ रवौ श्रीश्रीमा० श्रे० पाल्हण भा. पाल्हणदे सु. कडूआ भा. अरथू मातृपितृभ्रातृ भा. विजलदे सर्वजन श्रे. घेताकेन श्रीआदिनाथबिंबं का. प्र. पिप्पलग० श्रीसोमचंद्रसूरिपट्टे श्रीउदयदेवसूरिभिः ।।श्रीः॥
સં. ૧૫૩૬ના માહ સુદિ ૫ ને રવિવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી પાસ ના પાહણ, તેમની ભાર્યા પાલણદે, તેમના પુત્ર કયા, અને તેમની ભાર્યા અધૂ [ તેમના પુત્ર ખેતાએ ] માતા, પિતા, ભાઈ અને ભાર્યા વિજલદે, એ બધા પરિજનના કલ્યાણ નિમિત્ત ખેતાએ શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની પિપ્પલગચ્છીય શ્રી સોમચંદ્રસૂરિના પટ્ટધર શ્રીઉદયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૮ ] ॥ संवत् १५३६ वर्षे फा. सु. ३ रवौ उकेशवंशे वापणागोत्रे सा. पीदाकेन भार्या विल्हणदे पुत्र जगसी भादा वेला सूरा परिवारयुतेन श्रीविमलनाथबिबं कारितं श्रेयसे प्रतिष्टितं खरतरगच्छे श्रीजिनचंद्रसूरि શ્રીનિનસમુદ્રસૂરિમિઃ .
સં. ૧૫૩૬ના ફાગણ સુદિ ૩ ને રવિવારે ઊકેશવંશીય, વાપ(ફ)નું ગોત્રીય શા. પાદાએ, ભાર્યા વિલકર્ણદે, પુત્રો-જગસી, ભાદા, વેલા, સૂરા વગેરે પરિવારની સાથે, કલ્યાણ નિમિત્તે શ્રી વિમલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિ [ શિષ્ય ] શ્રીજિનસમુદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૯૭. ખજૂરીના શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ,
૨૯૮, ભાની પિળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ. ૧૩૬ ]
"Aho Shrut Gyanam"