________________
[ ર૬ ] सं. १५३५ माघ शुदि ऊकेशवंशे बलाहीगोत्रे सा. रणमल भा. रमादे पुत्र महिराज काला मूला तत्र महिराज भार्यया मन्नाई श्राविकया श्रीसुविधिनाथबिंब कारित प्रतिष्ठितं च श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः ।
સં. ૧૫૩૫ના માહ સુદિમાં ઊકેશવંશીય, બલાહીગોત્રીય શા. રણમલ, તેની ભાર્યા રમાદ, તેમના પુત્ર–મહિરાજ, કાલા, મૂલા, તેમાં મહિરાજની ભાય મન્નાઈ શ્રાવિકાએ શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ]. ॥सं. १५३५ वर्षे माहमासे श्रीप्राग्वाटज्ञातीय श्रे. शिवराज भा. की(का)की सुत राणाकेन स्वश्रेयसे श्रीसुमतिनाथबिंब का. प्र. श्रीवृद्धसपापक्षे भट्टारक श्रीजिनरत्नसूरिभिः ।।
સં. ૧૫૩૫ના માહ માસમાં શ્રી પ્રાગ્વાટજ્ઞાતીય છે. શિવરાજ, તેમની ભાય કાકી, તેમના પુત્ર રાણાએ, પિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વૃદ્ધ તપાપક્ષીય ભટ્ટારિક શ્રોજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
__.
_. ._
ર૦૫. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થ પર લેખ.
૨૯. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીથી પર લેખ.
[ ૧૩૫
"Aho Shrut Gyanam"