________________
હં. શરૂવ વ વવ . ૬ વો(પુ) પ્રાવાટા. . . हरिचंद भा. वर्जू सु. गोधा भा. भोली नाम्न्या जोगा भा. हळू स्वश्रेयोथ श्रीशांतिनाथविवं का. प्र. तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૩૫ના પોષ સુદ ૬ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય. શ્રેણી હરિચંદ, તેમની ભાર્યા વજું, તેમના પુત્ર ગધા, તેમની ભાર્યા નામે ભલીએ, જેગાની ભાર્યા હલૂના અને પોતાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨ ] સં. ૧૨ વર્ષ મ. સુ. ૧ ગુ. સા. શા. મ. ગૂઠા મા. अमकू सुत में. भोजाकेन भ्रा. बडूआ स्वभार्या मचकू सु. नाथादि कुटुंबयुतेन श्रीधर्मनाथबिंबं का. प्र. श्रीलक्ष्मीसागरसूरिभिः ॥
સં. ૧૫૩૫ના માહ સુદિ ૫ ને ગુરુવારે ડીસાવાલજ્ઞાતીય મ. જુઠા, તેમની ભાર્યા અમે, તેમના પુત્ર મં. ભેજાએ, ભાઈ બહૂઆ, પિતાની (ભેજાની) ભાર્યા મચકૂ, પુત્ર નાથા વગેરે કુટુંબની સાથે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૯૧. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
- ર૯૨. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડી પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરનો લેખ
[ ૧૩૩ "Aho Shrut Gyanam"