________________
ભરાખ્યું અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય ૫૦૫ વિ લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. હીરતા
[ ૨૮ ] | | . ૨૪ વર્ષે વૈ. . ૨૦ કાવટ . . પોષ મા. રાજૂ पुत्र जावडेन भा. जीविणिसुत मांडणजयताप्रमुखकुटुंबयुतेन स्वश्रेयोर्थ श्रीधर्मनाथबिंब का. प्र. तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः । डीसावास्तव्य
સં. ૧૫૩૪ના વૈશાખ વદ ૧૦ના રોજ ડીસાના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય. પિપા, તેમની ભાર્યા રાજૂ, તેમના પુત્ર જાવડે, તેમની ભાયી છવિણિ, તેમના પુત્રે માંડણ અને જયતા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૦ ] ॥ संवत् १५३४ वर्षे श्रीश्रीमालज्ञातीय श्रे० देपाल भा.कपूरीतया सु. श्रे. तीसल भा. माणिकिप्रमुखकुटुंबयुतया स्वभर्तृश्रेयसे श्रीनमिनाथबिंब कारितं प्रतिष्ठितं च श्रीसूरिभिः ।। रूपपुरवास्तव्य ॥
સં. ૧૫૩૪માં રૂપપુરના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેણી દેપાલ, તેમની ભાર્યા કપૂરીએ, પુત્ર છે. તીસલ, તેમની ભાર્ય માણિકિ વગેરે કુટુંબની સાથે પિતાના પતિના કલ્યાણ માટે શ્રી નમિનાથ ભગવાનને બિંબ ભરાવ્યું અને તેની શ્રીરિએ પ્રતિષ્ઠા કરી.
૨૮૮. કડવામતિની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભવના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
ર૯૦. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૧૩ર ]
"Aho Shrut Gyanam"