________________
ભૂજની પ્રથમ ભાર્યા પ્રીમલદે, તેમત્રા પુત્ર હસુઆ અને બીજી ભાર્યા સહજલદે, તેમના પુત્રો પંચાથણ અને રતા, પચાયણની] ભાર્યા રાજલદે, તેમના પુત્રો અર્જન અને ભીમાએ પૂર્વજોના કલ્યાણ નિમિત્તે શ્રી શીતલનાથનું બિંબ ભરાવ્યું અને તેની ચિત્રગચ્છના શ્રી લક્ષ્મીસાગરસરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૧ ] संवत् १५३२ वर्षे जे. व. १३ बुधे श्रीवायडज्ञातीय. तेजा भा. गांगी सु. जावडेन भ्रा. नरसिंह भार्या चमकू श्रेयसे श्रीधर्मनाथादि पंचतीर्थी आगमगच्छेशः श्रीश्रीअमररत्नसूरिगुरूपदेशेन कारिता प्रतिfeતા રા.
સં. ૧૫૩૨ના જેઠ વદિ ૧૩ ને બુધવારે શ્રીવાયડજ્ઞાતીય તેજા, તેમની ભાર્યા ગગી, તેમના પુત્ર જાવડે, ભાઈ નરસિંહની ભાર્યા ચમકૂના કલ્યાણ નિમિતે શ્રીધર્મનાથ વગેરેની પંચતીથી આગમગશ શ્રી અમરરત્નસૂરિ ગુરુના ઉપદેશથી ભરાવી અને તેની પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૨ ] संवत् १५३३ वर्षे माह वदि ५ दिने श्रीउकेशवंशे दोसीगोत्रे सा. સા મા ૦ • • • • • • • • પુત્ર તા. મોના • • • • • • • તપુત્ર 8. मेहाजले प्र. श्रीविमलनाथबिंब कारितं प्रतिष्टितं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि प. श्रीजिनचंद्रसूरिमिः ।
સં. ૧૫૩૩ના મહા વદિ ૫ના રોજ શ્રીફકેશવંશીય દેસીગોત્રીય શા. સદા, તેમની ભાર્યા...પુત્ર છે. ભેજા..........તેમના પુત્ર શા.
૨૮૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૨૮૨, ચિંતામણિની ખડકીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થો પરને લેખ
૧૨૮ ]
"Aho Shrut Gyanam"