________________
સ્વામી શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂ. શ્રીકમલપ્રજાસૂરિએ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
सं. १५३२ वर्षे वै. शु. १३ श्रीश्रीमालज्ञातीय श्रे० सहसा भा० वागुलि सु. गांडण भा० पूतलिनाम्न्या श्रीशंभवबिं० का० प्र० तपा श्रीश्रीलक्ष्मीसागरसूरिभिः ।
સ ૧૫૩૨ના વૈશાખ સુદિ ૩ના રોજ શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેણી સરસા, તેમની ભાર્યા વાગુલિ, તેમના મુત્ર ગાંડણ, તેમની ભાર્યા નામે પૂતલીએ શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨૮• ] | . ૨૩૨ વ. ઇ જી. વ સોમ શ્રીમા. મેં. ના મા. शासलदे सुत सुंद्र नोलु भुज रतु सुंद्र भा. झाली सु. नाथु हाथु नोला सु. लीकण भूज भा २ प्र. प्रीमलदे सु. हांसुआ द्वि. सहजलदे सुत पंचायणरता भा. राजलदे सु. अर्जन भीमा सकि. प(पू०)व. श्रे. श्रीशीतलनाथविबं का. प्र. श्रीचैत्रगच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં ૧૫૩રના જેઠ સુદિ ૫ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય સં. જસા, તેમની ભાર્યા ઝાલદે, તેમના પુત્ર સુંદ્ર, તેલુ, ભુજ, રતુ; તેમાં સુંદ્રની ભાર્યા ઝાલી, તેમના પુત્ર નાથ, હાથ, નાલા, સુત્ર લીકણ,
ર૭૯આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૮. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
[ ૧૨૭
"Aho Shrut Gyanam"