________________
સાથે પિતા, કાકા અને પિતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષના પ્રધાન શ્રી જયપ્રભસૂરિએ વિજાણ (બજાણા ?) ગામમાં પ્રતિષ્ઠા કરી.
सं. १५३१ वर्षे वैशाष शुदि ३ शनौ उपकेशज्ञातीय श्रे. लींबा भा. रूपिणि सुत कान्हाकेन भा. सलषूसहितेन पुत्र आणंद भा० वइजू न० आत्मश्रे० श्रीनमिनाथबिंब का. प्र. श्रीब्रह्माणगच्छे । श्रीवीरसूरिभिः ।। वाराही वास्तव्यः
સં. ૧૫૩૧ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે વારાહી ગામના રહેવાસી ઉપકૅશજ્ઞાતીય શ્રેષ્ઠી લીંબા, તેમની ભાર્યા રૂપિણિ, તેમના પુત્ર કાનહાએ, ભાર્યા સલમૂની સાથે, તેમના પુત્ર આણંદ, તેમની ભાર્યો વઈજૂનના અને પિતાના કલ્યાણ માટે શ્રીનેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગ૭ના વીરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ]. सं. १५३१ वर्षे वैशाख शुदि ३ प्राग्वाट वा. सता भा० सीतादे सु० नाथा भा० मरगदे सु० धणदत्त भा० आसी श्रीशीतलनाथबिंब मातृश्रेयसे कारितं श्रीतपागच्छे श्रीसुरसुंदरसूरिशिष्य श्रीमहीपाधमनि] (महोपाध्यायेन ?) श्रीमहासमुद्रेन] प्रतिष्ठितं च । वडली वास्तव्य ॥श्रीः।।
સં. ૧૫૩૧ના વૈશાખ સુદિ ૩ના દિવસે પ્રાગ્વાટજ્ઞાતીય વડલીના રહેવાસી વા૦ સતા, તેમની ભાર્યા સીતાદે, તેમને પુત્ર નાથા, તેમની
૨૭૫. ભાની પોળમાં આવેલા શ્રી શીતલનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ.
૨૭૬, મેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીયા પર લેખ.
[ ૧૨૫
"Aho Shrut Gyanam"