________________
સીતા, તેમના પુત્ર શ્રે॰ ધર્મો, તેમની ભાયું સરવી, તેમના પુત્ર લાપાએ, માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રાસભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને પૂર્ણિમા પક્ષના શ્રીપુયરનનરિના ઉપદેશથી વારાહી ગામમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કર્યું.
[ ર્રૂ ]
संवत् १५३१ वर्षे माग्रे (घे :) मं. चाचा भा. रंगा पुत्र मं. रामदासेन भा. रमादे भातृ व्रनाहनाजू साजिनदासादिकुटुंबयुतेन श्रीसुविधिबिंबं का० प्र० तपा श्री श्रीलक्ष्मी सागरसूरिभिः || अहम्मदावादे || श्री ||
સંવત ૧૫૭૧ના વર્ષે માર્ચે (માહમાં) મ. ચાચા, તેમની ભાર્યા રંગા, તેમના પુત્ર મ. રામદાસે, ભાર્યા રમાદે અને ભાઈ ત્રના, હતા, જૂસા, જિનદાસ વગેરે કુટુંબની સાથે શ્રીસુવિધિનાથનું બિંબ ભરાવ્યું અને તપાગચ્છના શ્રીલક્ષ્મીસાગરસૂરિએ અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી.
{ ૨૪ ]
सं. १५३१ फागुण शुदि ८ सोमे श्रीश्रीमालज्ञातीय व्यवहारी सुत साजण ( णेन) भा० सुहागदे सुत वणसीह लांपा सहितेन पितु (तु) पितृव्यस्वश्रेयोर्थं श्री कुंथुनाथबिंबं कारापितं प्रति पूणिमापक्षे प्रधान श्रीजयप्रभसूरिभिः श्री ॥ विजा (डा) णाग्रामे
С
સ. ૧૫૩૧ના ફાગણુ સુદિ ૮ ને સેમવારે વ્યવહારી પુત્ર સાજણે, તેમની ભાર્યા સુહાગદે, તેમના પુત્ર વષ્ણુસી અને કંપાની
૨૭૩. ચિતામણિની શેરીમાં આવેલા મેાટા શ્રાચિતાણુ પા નાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થા પરના લેખ.
૨૭૪. ભાની પાળમાં આવેલા મોટા શ્રીશાંતિનાચ ભ॰ ના દિમાંની ધાતુની પચી પરના લેખ.
૧૨૪ ]
"Aho Shrut Gyanam"