________________
૫મણુની સાથે ભાઈ વણવીના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી નાણકીયગછના શ્રીધનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬૧ ] ॥संवत १५२८ वर्षे आषाढ सुदि २ सोमे ऊकेशवंशे कूकडागोत्रे सा० कुयश भार्या वीरणि पुत्र सा० संग्राम भार्या शाणी पुत्र हापा हादाभ्यां भा० वाल्ही पुत्र घेतायुताभ्यां श्रीसुपार्श्वबिंबं कारित प्रतिष्टितं શ્રીવરતરીકે શ્રીનિવેદ્રસૂરિમિઃ ||
સં. ૧૫૨૮ના અષાડ સુદ ૨ ને સોમવારે ઊકેશવંશના કુકડા ગેત્રીય શા કુયશ, તેમની ભાયો વારણિ, તેમના પુત્ર શા. સંગ્રામ, તેમની ભાર્યા શાણી, તેમનો પુત્ર હાપા અને હાદાએ, ભાર્યા વાહી, અને પુત્ર ખેતાની સાથે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી ખરતરગચ્છના શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૨ ] ॥ सं. १५२८ वर्षे आषाढ सुदि ५ रखौ श्रीश्रीमालज्ञातीय मं. મુળ એ વા પુવેતરી માં પદ્દે પુ. નં. ઘમ્ નાઠા (છ) कुरसी वरसिंग जेसीग हिगा बरसिंग भा. वयजलदे पु. अमक एतेषां मध्य जसाकेन स्वकुटुंब [श्रेयोऽर्थ] श्रीसुमतिनाथबिंब कारितं प्र. आगमगच्छेश श्रीसिंहदत्तसूरिपट्टे श्रीसोमदेवसूरिभिः ।
સં. ૧૫૨૮ના અષાડ સુદ ૫ ને રવિવારે શ્રીશ્રીમાલાતાય મં.
૨૬. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પા. ન થના મંદિરની ધાતુની પંચતીથી પર લેખ.
૨૬૨. ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીર્થો પરનો લેખ.
"Aho Shrut Gyanam"
.