________________
ભાર્યો રાધાદેના કલ્યાણ નિમિત્તે શ્રીસ ંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપલિ ્લ્લી)કીય ગચ્છના શ્રીરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ' ]
॥ संवत् १५२८ वर्षे ज्येष्ट सुदि २ शनौ पत्तनवास्तव्य श्रीश्रीमाल ज्ञातीय भ० हरपाल भार्या बनू पु. भ । शिवराज भा० लांडी भ्रातृज भ० पोपट मल्हाभ्यां स्वपितृव्य । भ० शिवराज श्रेयसे श्रीपार्श्वनाथर्बिनं कारितं प्र० श्रीकमलप्रभसूरिभिः ॥
સ. ૧૫૨૮ના જેઠ સુદ ૨ ને શનિવારે પાશુના રહેવાસી શ્રીશ્રીમાલનાતીય લ હરપાલ, તેમની ભાર્યા વર્તે, તેમના પુત્ર ભ શિવરાજ, તેમની ભાર્યાં લાડી, તેમના ભત્રીજા પાપટ અને મહાએ પોતાના પિતા ગ્વ શિવરાજના કલ્યાણુ નિમિત્તે શ્રીપાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીક્રમલપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૦ 1
.
संवत् १५२८ वर्षे आषाढ शुदि २ सोमे ऊकेशज्ञातीय सीलुरागोत्रे खा० हरिभम भा० हमारदे पुत्र टालाकेन पमणादे भार्या युक्तेन भ्रातृ वणवीर श्रेयोर्थं श्रीशीतलनाथबिंबं कारितं प्रति ० नाण [कीय] गच्छे श्रीधनेश्वरભૂમિઃ ||
સ. ૧૫૨૮ના અષાડ સુદ ૨ ને સેમવારે ઊકેશજ્ઞાતીય, મીલુરાગોત્રીય ગ્રા. ભિમ, તેમની ભાર્યા હમારદે, તેમના પુત્ર ટાલાએ ભા
૨૫૯. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીર્થોં પરને લેખ.
૨૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રીઆદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથી પરત લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૧૭