________________
ધરણા, ભાઈ કુરા, કમા અને કેને શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભાવ્યું અને તેની ઊકેશગીય શ્રોસિદ્ધાચા સંતાનીય ભવ્ય શ્રસિદરિએ પ્રતિષ્ઠા કરી.
| . ૨૧૨૮ વર્ષે શાર્તિક શુ. ૨૩ શ7 (ૌ) શ્રીશ્રીમઝા ૦ श्रे० धरणा भा० फटकू सुत वाधा भा० हीमी तया ससुरससूश्रेयसे सभर्तृनिमित्तं आत्मश्रेयो) श्रीश्रीश्रीआदिनाथबिंब का० प्र० श्रीब्रह्माणगच्छे श्रीवीरसूरिभिः । वाविवास्तव्य ॥श्रीः॥
સં. ૧૫૨૮ના કાર્તિક સુદ ૧૩ને શનિવારે વાવિના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ધરણા, તેમની ભાર્યા ફટક, તેમના પુત્ર વાઘા, તેમને ભાર્યા હીમીએ, પિતાના સસરા, સાસુના કલ્યાણ માટે, પિતાના પતિના નિમિત્ત અને પિતાના શ્રેય માટે શ્રી આદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગચ્છના શ્રીવીરરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૬ ] संवत् १५२८ वर्षे माध व. ५ गुरौ ओसवालज्ञातीय सा० देवसी भा० गागी सु. सा. देवदत्त (त्तेन) भा. देवलदे सु० कर्मण धर्मण वस्ता कुटुंबयुतेन स्वमातृ निमित्त] जीवितस्यामि श्रीशीतलनाथबिंब का० प्र० हारीजगच्छे श्रीमहेश्वरसूरिभिः ॥
સં. ૧૫૨૮ના માઘ સુદિ ૫ ને ગુરુવારે સવાલજ્ઞાતીય શાહ દેવસી, તેમની ભાર્યા ગાગી, તેમના પુત્ર શા. દેવદત્ત, તેમની ભાર્યા
- ૨૫૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાંની ધાતુની પંચતીથ પર લેખ.
૨૫૬. ભાની પિળમાં આવેલા મેટ શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૧૫
"Aho Shrut Gyanam"