________________
ડુંગર, તેમની ભાર્યા હીરાદે, તેમના પુત્ર સારાંગણે, તેમની ભાર્યા ઝલી, તેમના પુત્ર રાજા, દેવા, જેશીંગની સાથે શ્રીઅચલગચ્છના શ્રીજયકેસરરિના ઉપદેશથી શ્રીસ ભવનાથનું બિંબ ભરાયું અને તે શ્રીસÀ લાલડા ગામમાં પ્રતિષ્ઠા કરી,
[ ર્ખર ]
स्रं. १५२७ वर्षे माह वदि ७ रवि दि. श्रीश्रीमालज्ञातीय साह નાળા મા. બસમા પુ. વીમા મા મિજાવે પુ. તિરૂળા ની પિતૃમાતૃनिमित्तं भ्रातृ दलाकेन का. श्रीशांतिनाथबिंबं प्रतिष्टितं व ब्रह्माणीय भटा. श्रीउदयप्रभसूरिभिः नेहराग्रामे
સ. ૧૫૨૭ ના મહા વદે છ ને રવિવારના દિવસે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ. જાણા, તેમની ભાર્યા જસમાડે, તેમના પુત્ર ખામા, તેમની ભાર્યા મિલાદે, તેમના પુત્ર તિરુણા, નીખાના અને માતાપિતાના કલ્યાણુ નિમિત્તે ભાઈ લાએ શ્રીશાંતિનાથનુ બિંબ જરાવ્યું અને તેની બ્રહ્મ ણુગચ્છીય ભટ્ટારક શ્રીઉદયપ્રભસૂરિએ નેહરા ગામમાં પ્રતિષ્ઠા કરી. [ ૧૪ ]
॥ નં. ૯૨૭ વર્ષે અષાઢ સુ. ૨ ગુરૌ પ્રા॰ જ્ઞા॰ છે. હવા મા. मांकू पु. कालाकेन भा० रमकू पु० धर्मा धरणा भ्रा० कैराकमा केनेन श्रीसंभवनाथबिंब का० प्र० ऊयेष (केश) गच्छे श्रीसिद्धाचार्यसंताने भ० श्रीसिद्धसूरिभिः ।
સ. ૧૫૨૭ ના અષાઢ સુદિર ને ગુરુવારે પ્રાગ્ગાટજ્ઞાતીય શ્રેષ્ઠી લીંબા, તેમની ભાર્યા માંફ્, તેમના પુત્ર કાલાએ, ભાર્યા રમ, પુત્રો-ધર્મા,
૨૫૩. અખી ડીસીની પેાળમાં આવેલા નાના શ્રાચિ ંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
૨૫૪, તખેાળા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પચતીથી' પરના લેખ.
૧૧૪ ]
"Aho Shrut Gyanam"