________________
ભાંડશાલિગેત્રીય, ભ૦ મહિરાજ, તેમની ભાર્યા માહહદે, તેમના પુત્ર ભ૦ કરણા, તેમની ભાર્યા પૂરાઈ તેમના પુત્ર શા. સિવદત્ત સુશ્રાવકે, ભાર્યા કલ્લી અને પુત્ર ગર વગેરે પરિવારની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શીખતરગચ્છના શ્રીજિનભદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૪ ] संवत् १५२३ वर्षे पोष वदि ८ भ्र(भौ)मे उकेशज्ञातीय श्रे० तिहुणा भ्रा. लाडी सुत जोगा भा० तिलक सु. नारद मांकाभ्यां श्रे० जोगाकेन आत्मश्रेयसे श्रीधर्मनाथबिंबं का. प्र. पूनिमपक्षे श्रीसोमचंद्रसूरीणां ઉપરોન ગ્રી:
સં. ૧૫૨૩ના પિષ વદિ ૮ ને મંગળવારે ઊકેશજ્ઞાતીય શ્રેષ્ઠી તિહુણ, તેમની ભાય તિલક, તેમના પુત્રો નારદ અને માંકાએ અને શ્રેષ્ઠી જગાએ પિતાના કલ્યાણ નિમિતે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂનમિયા પક્ષના શ્રીસેમચંદ્રસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
[ ર૦ ] || . ૧૨૩ વૈ. જી. ૨૩ પ્રા. વ્ય.વેલ્ટી મા. અધૂ (પૂ) ૬. वनाकेन भ्रातृव्य. माधव व्य. वस्ता भा. तेजूयुतेन श्रीसंभवनाथबिंब का. प्रतिष्टितं तपागच्छे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ वटपल्लीवास्तव्य ।।
સં. ૧૫૫૩ના વૈશાખ સુદ ૧૩ના રોજ વટપલ્લીના રહેવાસી - ૨૪૯, ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરનો લેખ.
૨૫૦. યરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમની ધાતુની પંચાતીયો પરનો લેખ. ૧૧૨ ]
"Aho Shrut Gyanam"