________________
વગેરે શ્રી પાર્શ્વનાથ જિનાલયની પાસેની ઓરડીમાં પડેલા હું ઈ– તપાસી રહ્યો હતો. ત્યાં જ શ્રી. વખારિયા અને તેમની પુત્રી ચિ. ભારતી મારી પાસે વંદનાથે આવ્યાં અને સહજ જિજ્ઞાસા ભાવે પૂશ્વા લાગ્યાં: “આપ શું કરી રહ્યા છે ?”
આપણા સમાજમાં ઈતિહાસ અને પુરાતત્ત્વ તરફ રસ કેળવાયેલ નથી એવા વલણને ધ્યાનમાં રાખીને મેં કંઈક ઉપેક્ષાભાવથી શિલાલેખે વાંચું છું-ઉતારું છું' એ જવાબ આપે. '
શ્રી. વખારિયાની પુત્રીને તે આવા વિષયમાં ખૂબ ઊંડે રસ છે એવો મને ખ્યાલ નહે. શ્રી. ભારતીબેને કેટલાક ઝીણવટભર્યા પ્રશ્નો પૂળ્યા અને મેં તેના રસપૂર્વક જવાબ આપ્યા. એ સાંભળ્યા પછી શ્રી. માણેકલાલભાઈ વખારિયાએ “રાધનપુરના દેરાસરના પ્રતિમાલેખે લીધા છે?' એવો પ્રશ્ન કર્યો.
જવાબ સ્પષ્ટ હતો. મેં હા પાડી ને “આપણે સમાજને કયાં એવા લેખેનું પ્રકાશન કરવાની પડી છે?' એમ ઉમેર્યું.
શ્રી વખારિયાએ તરત જ કહ્યું : “હું એ પ્રતિમાલેખેના પ્રકાશનને માટે પ્રયત્ન કરીશ” એટલું કહીને તેઓ ગયા; કેમકે ક્રિયાશીલ શ્રી. વખારિયા લાંબી વાતો કરવામાં માનતા નથી. એ પછી હું ભાવનગરમાં કૃષ્ણ નગરમાં ચતુર્માસ હતો ત્યારે શ્રી. વખારિયાએ એના પ્રકાશનની રકમ માટેને અંદાજ પુછાવ્યો. એના અંદાજ માટે મેં શ્રી. જ્યભિખુને વિગતે જણાવ્યું. તેમણે જે અંદાજ કાઢોને મેક, તે મેં શ્રી. વખાસ્યિાને લખી જણવ્યો.
બસ, આ વાત ઉપરથી આ પ્રતિમાલેખેને ગ્રંથસ્થ કરવાનાં મંડાણ શરૂ થયાં. શિલાલેખોને પ્રેસગ્ય વ્યવસ્થિત કરવાનું કાર્ય પં. શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહને સેંપવામાં આવ્યું. તેમને સેંપવામાં આવેલું કાર્ય પૂરું કરીને પ્રેસમાં આવ્યું. તે પછી શ્રી અંબાલાલભાઈ
"Aho Shrut Gyanam"