________________
[ ૧૮૧ ] सं. १५१२ माघ प्राग्वाट श्रे. पाल्हा भार्या अमरी पुत्र श्रे. ठाकुरसिंहेन भार्या अधू पुत्र पदमसी नरपाल थीमसीप्रमुखकुटुंबयुतेन श्री अजितनाथबिंब कारितं प्रतिष्टितं तपागच्छे श्रीसोमसुंदरसूरिशिष्य श्रीजयचंद्रसूरिशिष्य श्रीरत्नशेखरसूरिभिः ॥ निधनपुरे ॥
- સં. ૧૫૧રના માહ મહિનામાં પ્રાગ્વાટર્વશીય શ્રેણી પાલ્લા, તેમની ભાર્યા અમરી, તેમના પુત્ર શ્રેણી ઠાકુરસિહે, તેમની ભાર્યા અધૂના પુત્ર પદમણી, નરપાલ ખીમસી વગેરે કુટુંબની સાથે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદસૂરિના શિષ્ય શ્રીજયચંદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિએ નિધનપુરમાં પ્રતિષ્ઠા કરી.
[ ૧૮૨ ] - संवत् १५१२ वर्षे फागुण सुदि ८ शनौ । श्रीश्रीमालज्ञातीय सा. सिंघा भार्या ब. सिंगारदे सुत सा. वाछा भार्या ब. राजू सुत सा. महिराज भार्या रीबा माकू पुत्र सा. हांपा पौत्र श्री रेग श्रीवस भ्रातृ सा. जोगाप्रमुख समस्त कुटुंबसहितेन स्वश्रेयोर्थ त्रयोविंशतिजिनसहितं श्री शीतलनाथबिंब कारितं । प्रतिष्टि(ष्टिोतं श्रीश्रीसंघेन ॥ श्रीरस्तु ॥
સં. ૧૫૧૨ના ફાગણ સુદિ ૮ ને શનિવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શા. સિંધા, તેમની ભાર્યા બ૦ સિંગારદે, તેમના પુત્ર શા વાછા, તેમની ભાર્યા બ૦ રાજૂતેમના પુત્ર મહારાજે તેમની ભાર્યા રીબા અને મા, તેમના પુત્ર હાપા, અને પૌત્ર શ્રીરંગ અને શ્રીવાસ, તેમજ ભાઈ શા. જગા વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે વીશ જિન
૧૮૧. તંબાળી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુની ચોવીસી પર લેખ.
૧૮૨. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ધાતુની વીશી પરનો લેખ.
[ ૭૯
"Aho Shrut Gyanam"