________________
[ ૧૭ ] संवत् १५१२ वर्षे माघ सु. ५ रवौ श्रीश्रीमालज्ञातीय म. सामा भा. सूहबदे सु. सूरा भा. साहादे पितृमातृभ्रातृ छडूआ श्रेयसे में. વાં જરાં શ્રીમવનાથમુવરાતિપદઃ છે. શ્રીપૂow. મીમपल्लीय भ. श्रीपासचंद्रसूरिपट्टे भ. श्रीश्रीजयचंद्रसूरीणामुपदेशेन प्रति. ।
સં. ૧૫૧૨ના માહ સુદ ૫ ને વિવારે શ્રીમાલજ્ઞાતીય મંત્રી સામા, તેમની ભાર્યા સુકવદે તેમના પુત્ર સૂરા તેમની ભાર્યા સાહાદે, પિતા, માતા અને ભાઈ છડૂઆના કલ્યાણ નિમિત્ત મંત્રી પચા અને ગાંગાએ શ્રીસંભવનાથ ભગવાન મુખ્ય છે જેમાં એ ચતુર્વિશતિ (વીશી)નો પદ કરાવ્યો અને શ્રી પૂર્ણિમા પક્ષીય, ભીમપલ્લીય ભટ્ટારક શ્રીપાસચંદ્રસૂરિના પટ્ટધર ભટ્ટારક શ્રી જયચંદ્રસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
૧૮ ] संवत् १५१२ वर्षे माघ शुदि १० बुधे श्रीश्रीमाल • • • • • • • • • • • • • “હુવયુનેન • • • • • શ્રેયસે શ્રીશ્રેયાંસનાથાતિविंशतिपट्टः श्रीपूर्णिणमापक्षे श्रीगुणसागरसूरि तत्पट्टे श्रीगुणसमुद्रसूरि त. श्रीसुमतिप्रभसूरि तत्पट्टे श्रीपुण्यरत्नसूरीणामुपदेशेन कारितं प्र. विधिना कनीजग्रामे ।
સં. ૧૫૧૨ના માહ સુદ ૧૦ ને બુધવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય.......... કુટુંબની સાથે.........કલ્યાણ નિમિત્તે શ્રીયંસનાથ વગેરેને ચતુર્વિશતિપદકરાવ્યો અને તેની પૂર્ણિમાપક્ષીય શ્રીગુણસાગરસૂરિ, તેમના પધર શ્રીગુણ સમદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીસુમતિપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીપુણ્યરત્નસૂરિના ઉપદેશથી કરાવ્યો અને તેની કનીજ ગામમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
- ૧૭૯ ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની વીશી પરનો લેખ.
૧૮. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની ખંડિત વીશી પરનો લેખ. S૮ ]
"Aho Shrut Gyanam"