________________
[ ૧૪૧ ] संवत्] १५०३ वैशा० बदि ६ वार शुक्रे श्रीमालज्ञाती[य]. श्रेष्ठि टोईआ भा० तजू सु० साजण स्वसा जीविणि साजणेन स्वमातृ-. पितृश्रेयोर्थ श्रीकुंथुनाथबिंब का० प्रति० श्रीजिनरत्नसूरिभिः ।।
સં. ૧૫૦૩ના વૈશાખ વદિ ૬ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેણી ટોઈએ, તેમની ભાય તq. તેમના પુત્ર સાજણ, તેમની બહેન વિણી, [તેના પુત્રી સાજણે પિતાના માતા-પિતાના કલ્યાણ માટે? શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજિનરત્નસૂરિએ પ્રકિા કરી.
[ ૧૪૨ ] संवत् १५०४ वर्षे वैशाख सुदि ३ शनौ श्रीअंचलगच्छेश. श्रीजयकेसरि(र)सूरीणामुपदेशेन श्रीश्रीमाली श्रे० आका भा० राजूपुत्र आसा भा० देमतिसहितेन पितुः श्रेयो) श्रीचंद्रप्रभस्वामिबिंब कारितं. प्रतिष्टितं च श्रीसंघेन ॥
સં. ૧૫૦૪ના વૈશાખ સુદિ ૩ને શનિવારે શ્રીઅંચલગચ્છીય શ્રી જયકેસરિના ઉપદેશથી શ્રીશ્રીમાલીજ્ઞાતીય શ્રેણી આકોએ, તેમની ભાર્યા રાજૂ, તેમના પુત્ર આસા, તેમની ભાર્યા દેમતી સાથે પિતાના ક૯યાણ નિમિતે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
૧૪. પરામાં આવેલા શ્રી કુંથુનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૪૨, આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના. મંદિરમાં ધાતુની પંચતીથી પારને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૫૯