________________
[ 1 ] सं. १५०३ वर्षे माह शुदि . . . . . • श्रीश्रीमालज्ञातीय व्य० (ધ) • • • • • મ • • • • • • • મઝા ] નારોથોર્થ છે सायरकेन श्रीआदिनाथबिंब कारितं प्रति० पीपलगच्छे श्रीविजयदेवसूरिभिः।।
સં. ૧૫૦૩ના મહા સુદિમાં......શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય. ઘર ..........તેમની ભાર્યા.......ભાઈ સહજાના કલ્યાણ નિમિત્તે શ્રેષ્ઠી સાયરે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની પીપલગચ્છીય શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૪૦ ] सं. १५०३ माघ शु० प्राग्वाट श्रे० मामट भा० मंषीपुत्र श्रे० जाला भा० पेतलदे पु० श्रे० लाषा भा० . . . . . . • निजश्रेयो) श्रीचन्द्रप्रभबिंब का० प्रति० तपागच्छेश श्रीजयचंद्रसूरि [भिः] ।।
સં. ૧૫૦૩ના મહા સુદિ, પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી મામટ, તેમની ભાય મખી, તેમના પુત્ર શ્રેણી જાલા, તેમની ભાર્યા ખેતલદે, તેમના પુત્ર શ્રેષ્ઠી લાખા, તેમની ભાર્યા....... પોતાના કલ્યાણ નિમિત્તે શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીજયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૩૯. ખજુરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની. પંચતથીં પરનો લેખ.
૧૪૦. ધબિયા શેરીમાં આવેલા શ્રી સંભવનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૫૮ ]
"Aho Shrut Gyanam"