________________
[ ૧૩૧ ] સં. ૨૬૦૦ વર્ષ ચૈત્ર શુ. રૂ ૨ • • • • • • • • • મર્યા वीजलदे कान्हडि पु० शवाकेन स्वपित्रोः श्रेयसे श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं आगमगच्छे श्रीसिंहदत्तसूरीणामुषदेशेनः ।
સં. ૧૫૦૦ના ચૈત્ર સુદ ૧૩ ને રવિવારે.....ભાય વીજલદે, કાન્હીિ, તેમના પુત્ર શવાએ પિતાના માતાપિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની આગમચ્છીય શ્રીસિંહદત્તસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
संवत् १५०० वर्षे वै. शुदि ५ गुरौ श्रीऊकेशज्ञातीय सा. नरपति । सा० घोषा । सा० छाडा । सा० बलराज भार्या तारादे सुत । सा० देवां। सा० नासण सा० वीरा सुत। सा० बजा भार्या आसलदे सुकुटुंबेन स्वपितुः श्रेयसे श्रीशांतिनाथबिंब चतुर्विंशति जिनालये कारापितं श्रीचैत्रगच्छे પ્રતિષ્ટિત: શ્રીરિમિઃ શ્રીનવાતવ્ય શ્રી પી.
સં. ૧૫૦૦ના વૈશાખ સુદિ પ ને ગુરુવારે પાટણના રહેવાસી શ્રીફકેશજ્ઞાતીય શા નરપતિ, શા. ખોખા, શા. છોડા, શા. બલરાજ, તેમની (બલરાજની) ભાયી તાગદે, તેમના પુત્ર શા. દેવા, શા. નાસણ, શ. વીરા, તેમના (વીરાના પુત્ર શા. બજા, તેમની ભાર્યા આસલદેના કુટુંબે પિતાના પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથનું ચતુર્વિશતિ જિનાલય (ચોવીશી) ભરાવી અને તેની ચિત્રગચ્છના શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૩૧. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્થનાથના મંદિરમાં ધાતુની પંચતીથ પર લેખ.
૧૩૨. કડવામતીની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભવના મંદિરમાં ધાતુની ચોવીશી પરનો લેખ.
૫૪ ]
"Aho Shrut Gyanam"