________________
[ ૮૧ ] सं. १४५८ वैशाख वदि २ षुमे (बुधे) प्राग्वाटज्ञातीय व्य० लषमा भा० . . . . • श्रेयसे सुत सूदाकेन श्रीआदिनाथबिंब कारितं प्र० घोषरसूरीय श्रीहेमचंद्रसूरिभिः ।
સં. ૧૪૫૮ના વૈશાખ વદિ ૨ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય૦ લખમા, તેમની ભાર્યા........ના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર સૂદાએ શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીહરિના સંતાનીય શ્રી હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] सं. १४६१ वर्षे वैशा० शुदि १० शुक्रे प्रा० श्रे० मेघा भार्या पची पुत्र लींबाकेन श्रीशांतिनाथबिंब का. मातृपित्रोः श्रेयसे श्रीपूर्णिमापक्षीय श्रीपद्माकरसूरिभिः ।
સં. ૧૪૬૧ના વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારે પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેણી મેધા, તેની ભાર્યા પચી, તેના પુત્ર લીંબાએ શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ માતા-પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી પૂર્ણિમાપક્ષીય શ્રીપદ્માકરસૂરિના [ઉપદેશથી ભરાવ્યું.
૮૯. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની ........ પરનો લેખ.
૯૦. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. ૩૪ ].
"Aho Shrut Gyanam"