________________
ગૂજરજ્ઞાતીય છે. ...... ની ભાર્યા માલૂણુદે .........ના પિતામહના ક૯યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પ્રદ્યુમ્નસૂરિની પાટે આવેલા શ્રી શીલગુણસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૭૪ ] सं. १४४१ वर्षे वैशाख शुदि २ बुधे उकेशवंशे । साँखुलागोत्रे सा. सलषणसीह पु. सा. पातल पु. सा. नयणा पु. सा. साजणेन पितृपितृव्यमातृश्रेयसे श्रीशांतिपंच. का. प्र. श्रीधर्मघोषसुश्रीसागरचंद्रसूरिभिः ।
સં. ૧૪૪૧ના વૈશાખ સુદિ ૨ ને બુધવારે ઊકેશાવંશીય, સીંખુલા ગોત્રીય શા. સલખણસીહ, તેમના પુત્ર શા. પાતલ, તેમના પુત્ર શાનયણું, તેમના પુત્ર શા. સાજણે પિતા, કાકા અને માતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથ ભગવાનની પંચતીથી ભરાવી અને તેની શ્રીધર્મઘોષસૂરિના શિષ્ય સાગરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૭૪ ] 8. ૨૪૪૬ • • • • • • • • • • • • • • #ા, પ્રતિષ્ઠિતષ્ઠિત श्रीपजून(प्रद्युम्न सूरिपट्टे श्रीशीलगुणसूरिभिः शुभं भवतु ॥ श्रीः॥
સં. ૧૪૪૫ના ............ શ્રી પ્રદ્યુમ્નસૂરિની પાટે આવેલા શ્રી શીલગુણુસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
૭૮. ગેડીજીની ખડકીમાં શ્રીગોડી પાર્શ્વનાથ ભ૦ ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૭૯. ભેચરા શેરીમાં શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
[ ૨૯
"Aho Shrut Gyanam"