SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨] મહાસ્વ-ભૂતિઃ (56) When proper opportunities come, diecussion with others is not bad (and should not be avoided). provided it is carried on, with equal regard for others, and with & view to explore new avenues of knowledge. Only auch discussion carried on under the aforesaid conditions, bringe good and bappiness to both the truth-seekers. सम्बोभवीति सर्वेषां स्वस्वशास्त्रानुरागिता । तस्माद्धितावहा चर्चा परैः संरक्ष्य शिष्टताम् ॥५७ ।। પિતપોતાનાં શાસ્ત્ર ઉપર બધાઓને રાગ હોય છે, માટે બીજાના ચિત્તને દભવ્યા વગર શમપૂર્ણ સભ્યતાથી જે ચર્ચા થાય તે જ એમાં મજા છે, અને તે જ એ હિતકર થાય. (૫૭ } (57) It is no wonder that every person entertains predilection for his own religious scriptures, so discussion with others becomes deligbtful and beneficial, only when it is carried on with quiet courtesy and without injuring the feelings of others. भिन्नभिन्नप्रणालीकं सर्वधर्मविवेचनम् । रूपकादिसमाच्छन्नं शब्दभेदप्रयोक्त च ॥ ५८ ॥ एवं च सम-सूक्ष्मेण विचारेण न दुर्गमा । प्रायेण भिन्नशास्त्राणामपि तुल्यपदार्थता । | 8 || (યુમ) સહુની શલી જુદી જુદી છે, શબ્દભેદ પણ કેટલાક સ્વપદ્ધતિ મુજબ રૂઢ અર્થ પર લગાવેલા હોય છે, “રૂપક” વગેરેનાં આવરણે પણ એટલા જ પથરાયેલાં હોય છે. આથી ગોટાળે થાય છે અને પહાડ જેવડી ભિન્નતા હોય તેમ જણાવા લાગે છે. પણ સમ અને સૂમ દષ્ટિથી વિચાર કરવામાં આવે તે પ્રાયઃ ભિન્ન શા પણ સમાનાર્થક જણાશે. (૫૮-૫૯) Aho ! Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy