________________
[૧]
લકવો [૨૮] જળમારા
तसंप्राप्तो विनिर्मुक्तः सिद्धो बुद्धः शिवोऽक्षरः । न पुनर्भवमभ्येति कर्मसंगत्यभावतः !! ૨૦ છે.
એ પદને પામેલ સિદ્ધ, બુદ્ધિ, શિવ, મુક્ત પરમ આત્મા ફરી સંસારચક્રમાં આવતું નથી. કેમકે ભવાવતારનો પ્રાજક કર્મસંબંધ હવે તેને છે જ નહિ. (૨૦)
(20) One who has attained this state is called Siddha (the Accomplished), Buddha (the Enlightened), Shiva (the Auspicious), Mukta (the Liberated) and Akshara (the unobanging). He then never reverts to the worldly cyole of births and deaths by reason of His complete freedom from any contact with Karmas.
पूर्णेऽन्त्यायुषि लोकाग्रं केवली याति तत्क्षणे । સનમ
શ્વત્ મતિ સ પ્રમ્રા ૨૨ /
અતિમ દેહ છૂટતાં કેવલજ્ઞાની ભગવાન તે જ ક્ષણે લોકના અગ્રભાગે પહેંચે છે અને એ જ આકાશમાં તેઓ સદા અવસ્થિત રહે છે.(૨૧)
(21) The divinity who has attained the perfect knowledge, on departing from the last body, flies up at the very moment to the extremity of the space called Loke and remains there for all time to come.
न याति स ततोऽप्यूर्ध्वमधस्तान च गच्छति । भवेत् तिर्यग्गतिर्नाऽपि नोदनाकृदभावतः
॥२२॥
ત્યાંથી ઉપર, હેઠળ કે આડીઅવળી ગતિ તેઓની થતી નથી, કેમકે ઉપર જવા માટે ગતિસહાયક (“ધમસ્તિકાય) તત્ત્વ નથી, નીચે ગતિ થવા માટે પુત્વ નથી અને આડી-અવળી ગતિ માટે કોઈ પ્રેરક કારણ નથી. (૨૨)
Ahol Shrugyanam