________________
the embodied soul) 48 also the possibility of its eventual liberation froin the shackles of those forces,
संसारवासे बसतोऽपि योगात् परिस्थिती क्वापि विवेकभाजः । स्मृतेर्बहिः स्थान तु साध्यविन्दुरात्माभिरूपं खलु सारमन्ते ॥ ५० ॥
૫૦ સંસારવાસમાં વસવા છતાં અને ગમે તે પરિતિમાં પણ સાઘબિન્દુ ખ્યાલ બહાર ન રહેવું જોઈએ. અને, આ માભિમુખ થવું એ જ સાર છે. એ જ વિવેક અને સમજણનું ફળ છે. સજજને ! આમ, તમારા ચિત્તને સુવાસિત બનાવો! અને આન્નતિની આકાંક્ષાને જાગરિત કરે ! કલ્યાણસાધનની ભાવના જો બલવાનું બને તો તેને સારુ પ્રયનને રસતો પણ નિકળશે. જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તો છે. ]
50 Though living in Sandátt, persons should not forget the aim and end of life under any circ'iusta aces. In shori, turning the mind towaris one's rei Self is indeed the highest desideratum.
ઉપસંહારतदेवं सङ्क्षिप्तं गदितमिदमध्यात्मविषये
मयाऽल्पज्ञेनाऽपि स्वहृदय-समुन्मेषविधये । समालोकिष्यन्ते किल सहृदया: केऽपि सुजनाः
प्रबुद्धेऽसात् कस्मिंश्चन मम कृतार्थत्वमधिकम् ।।
ઉપસંહાર
હું અલપઝ છું, છતાં મારા પિતાના હૃદયવિકાસ માટે મેં આ અધ્યાત્મ વિષયક થોડું કહ્યું. આશા છે કે આ પલ્પ કૃતિ કઈ સહૃદય સજજનોના જોવામાં પણ આવશે. કે ઇનું ચિત્ત પણ આથી જે પ્રબુદ્ધ થશે, તે હું વધુ કૃતાર્થ થઈશ.
Ahol Shrutgyanam