SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टम-प्रकरणम् ५३७ 45. As a vehicle moved by the co-operation of two wheels, B0 our soul can be ele vated by the co-operation of right knowledge and right conduct. This is the only way through which the soul becomes purified. न दैववादाद् भव दीनचेता विस्फोरयोत्साहितयात्मशक्तिम् ।। निहत्य विधान प्रतिपत्स्यसे स्वमाचर्यभूतं सफलत्वमिष्टम् ॥४६ ॥ ૪૬ દેવવાદી બની દીન ન થા! ઉત્સાહથી તારી આત્મશક્તિને ફેરવ ! બધાં વિનેને વિદારી આશ્ચર્યભૂત અભીષ્ટ સફલતા તું પ્રાપ્ત કરીશ. 46. Do not be dejected and feel belpless by subscribing io fatalism 1 Depend upon your owa power and bring into play your own exertions with zal. And you will surely obtain wonderful snccess removing all obstacles, नवीनविज्ञानचमत्कृतानां न मोक्षशास्त्रेषु घृणा विधेया। चित्रप्रयोगा बहवो भवन्तु न युज्यतेऽध्यात्म-पथस्तु हातुम् ॥४७॥ ૪૭ આધુનિક વિજ્ઞાન” થી ચમત્કૃત થઈમોક્ષશાસ્ત્ર પર ધૃણા કરવી ન ઘટે. ભલે અનેકાનેક આશ્ચર્યકારક વૈજ્ઞાનિક પ્રયોગો બહાર આવે, એથી આધ્યાત્મિક માર્ગની કિસ્મત ઘટી શકતી નથી, અને એ માર્ગ મૂકી દેવો પણ ન પાલવે, [ આધ્યાત્મિક માર્ગ જ એક માત્ર કલ્યાણભૂમિ છે, એ વગર, ભૌતિક વિકાસમાં મહામાં મહાન ઉન્નતિ કર્યા છતાં જીનનું સ્થાયી કુશલ અશકય છે. ] 47. Those who are wonderstruok at the miraculous discoveries of sciences as a result of experiments in the realm of Pudgala ( matter ), should not look as kance at the scriptural teaching ૨૮ Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy