________________
अष्टम-प्रकरणम्
૯. આ શરીર રોગોકુલ છે, અશુચિનું ઘર છે અને આજકાલમાં વિણસનાર છે. પછી એને સારુ એના મેહમાં પડી) પાપાચરણ કરવું અને પિતાને પરલેક બગાડી મૂકો, અર્થાત્ પિતાને ભાવી જીવનને દુઃખમયી દુર્ગતિના ગમાં પટકવું એ કેવી વાત !
9. For the sake of this body which is sbort-lived and which is a repository of diseases and an abide of impurities, who would commit uprighteous actions (98) which hurl down the doer juto the abyss of winery in the next world ?
चित्तस्य दोषानपनेतुमेव धर्मस्य शास्त्राणि नियोजितानि । कुर्यादतो हेतुत एव योग्य क्रियाविधि निर्मलभावनातः
॥१०॥
૧૦. ચિત્તના દેશે ને દૂર કરવા માટે જ ધર્મશાસ્ત્રો રચવામાં આવ્યાં છે, માટે એ હેતુને ( ચિત્તના શુદ્ધીકરણના મુદ્દાને ) ધ્યાનમાં રાખીને નિમલ ભાવથી ધર્મસાધનની એગ્ય ક્રિયાવિધિ બજાવવી યોગ્ય છે.
10. Religious scriptures have been propounded for the sake of the removal of mental impurities. So keeping this object in view, one should well perforin the rituals with unsullied mind.
धर्मस्य तवं खलु चित्तशुद्धिस्तदर्थमेवाऽस्ति च कर्मकाण्डम् । यावन्मनः शुध्यति तावदेशे क्रियाविधिः सार्थकतां दधाति ॥ ११ ॥ ...
૧૧. ચિત્તની શુદ્ધિ એ જ ધર્મનું તત્ત્વ છે, અર્થાત્ ચિત્તશુદ્ધિની સાધના એ જ ધર્મસાધના છે. સર્વ ક્રિયાકાંડ એને જ માટે છે. ક્રિયાથી મન એટલે અંશે સુધરે તેટલે અંશે તે (ક્રિયા) ફલ થઈ ગણાય. ક્રિયાની સફળતાનું માપ ચિત્તશોધનના પ્રમાણુ પર અંકાય છે.
Ahol Shrutgyanam