________________
प्रकरणम्-७
થો–ળી
( સંહ ૨૧) मानसवृत्तिनिरोधं सम्प्रझातेतरप्रकारतया । योगं वदन्ति तज्ज्ञा प्रथमश्चिन्तात्मकं ध्यानम् वृत्तिविलयपरिणामोऽपम्प्रज्ञातोऽस्ति, वृत्तयो मनसः । क्षीणा भवन्ति सर्वाः केवलबोधस्तदोदेति देहस्य वृत्तयः खलु यदा निरुद्धा भवन्ति तत्कालः । योगोऽसम्प्रज्ञातान्न भिद्यते निवृतिद्वारम्
| ૨ ||
|
3 ||
૧-૨-૩, ગાયાર્થે વેગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ બતાવે છે. ‘ચિત્ત"વૃત્તિનિરોધ” એટલે ચિત્તનું એકાગ્રીકરણ; અને છેલ્લી સ્થિતિએ સર્વ ચિત્તવૃત્તિઓને લય. તેઓ એગને “સમ્રજ્ઞાત” અને “અસઅજ્ઞાત ” એવા બે ભેદમાં વિભક્ત કરે છે. તેમાં પ્રથમ “સઅજ્ઞાન” એ સ્થિરચિન્તનરૂપ ધ્યાન છે. ચિત્તની વ્યર્થ અને અસાર પ્રવૃત્તિને રોકી વૃત્તિને સ્થિર બનાવવાના અભ્યાસથી આ ધ્યાનભૂમિએ પહોંચી શકાય છે અને એથી આગળ વધતાં “અ સસ્પ્રજ્ઞાત” યોગ જે ચિત્તની પરમ સૂકમ એકાગ્રતા સધાતાં પ્રાપ્ત થાય છે, “શુકલ” ધ્યાનનો દ્વિતીય પાદ બારમાં ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે ત્યારે એને ફલરૂપ ચિત્તની સર્વ વૃત્તિઓને લય થાય છે અને તત્કાલ કેવલજ્ઞાન પ્રકટ થાય છે, એટલે દ્વાદશગુણસ્થાનકર્તા “શુકલ” સમાધિ કે જે વડે કેવલજ્ઞાન પ્રકટે
છે તે ચિત્તવૃત્તિના અકાશ્યની છેલામાં છેલ્લી પરમ ઉચ્ચ સ્થિતિ છે, “ અસ... છે સાત સમાધિ તેને કહી શકીએ.
* છેલા ( ચૌદમા) ગુણસ્થાનમાં શરીરના તમામ વેગોને નિરોધ થાય છે. એ કાયયેગનિરોધની પૂર્ણ અવસ્થા છે. “અસઅજ્ઞાત ” સમાધિમાં આયેગને
Ahol Shrugyanam