________________
५०६
अध्यात्मतस्त्रालोकः
આવરણું દૂર થતાં તે આત્મા પાતે જ શિવરૂપે--ઈશ્વરરૂપે પ્રકાશમાન થાય છે. [ આત્મા પેતાના તાત્ત્વિક મૂળ સ્વરૂપે પરમાત્મા છે, છતાં અનાદિ મેહના ચેગે નવાં નવાં શરીર ધારણ કરી ભચક્રમાં ભમી રહ્યો છે. મેહે જતાં ( જે આત્માનો મેહ જાય છે ) એ પરમાત્મા પરમેશ્વર છે. ]
35. Beings widering in Suăa, are like a dirty mirror. Among them the scul which endeavours to purify itself, having attained per{ect purity, acquires the status of Gd. The soul, when over-cast by illusion, wanders in Samsara, and when relieved from it, becones God,
इति अध्यात्म तत्वालोके ધ્યાનસિદ્ધિઽમ વધુ પ્રજળમ 1
Aho! Shrutgyanam