________________
षष्ठ-प्रकरणम्
૨૧-૨૨-૨૩-૨૪-૨૫-૨૬. અધ્યાત્મ-માગને આશ્રય ન લેવાથી આ આમા અપાર સુધી અનન્તકાળ સંસારમાં રઝળ્યો છે. રાગાદિ દેશોને વશ થયેલા પ્રાણી છેદુઃખના ગહન જંગલમાંથી નિકળી શકતા નથી. મહાકાથી આચ્છાદિત હાલતમાં મેં શાં શાં કાળાં કામ નથી કર્યા? અને એનાં ફળરૂપે નરક, તિર્થં ચ અને માણસ આદિ ગતિઓમાં મેં કેવાં કેવાં દુઃખ ભેગવ્યાં છે ! મારે આટલે કાળ સંસારના ગંભીર દુઃખ-સાગરમાં ડૂબી મવામાં ગયો છે આમાં બીજા કે વાંક કાઢવો? મારી મૂઢ વૃત્તિનું જ આ પરિણામ છે ! મારા અજ્ઞાન અને પ્રમાદે મારી આ કડી સ્થિતિ કરી છે ! “ધિ' (સાચી સમજણ) પ્રાપ્ત થવા છતાં મેં મારાં મન-વચન- લયનો એવો દુરુપયોગ કર્યો કે મેં મૂખે હાથે કરી મારા માથા પર ધૂમકેતુની (અશ્ચિની) જવાળા સળગાવી! આમાં બીજા કેઈને દેષ નથી. મુક્તિને માર્ગ વધીન છતાં, અજ્ઞાનને વશ થઈ મેં પિતે જ મારા આત્માને અર્ધગતિમાં પટક્યો છે. જેમાં રાજ્ય મળવા છતાં કે ભૂખ માણસ ભીખ માગવા નિકળે, તેમ મોક્ષ સ્વાધીન છતાં-વહસ્તસિદ્ધ છતાં હું ભવચક્રમાં રઝળ્યો છું. આ પ્રકારે રાગાદિ દોષોથી ઊપજતા કલેશે અને એ દેન નાશના ઉપાયે જે દાનમાં ચિંતવાય છે તે “અપાય”—કચાન છે.
21-22-23-24-25-26 Apaya-Dhyana-This soul has been Wandering, from time without beginning, in this world-revolution AB it did not stick to the spiritual path. Beings, subject to passions, such as attachment, hatred etc., cannot themselves b; out of the dense forest of distress. Ab! what variety of sing bave I not committed I, whose mind is over-darkued by infatuation ! Oh! what terrible nuiseries have I not undergone in the hell and in the animal and human lives? My whole time is totally wasted in being drowned in the deep waters of great miseries of this world--ocean [ Sam úra 1 Whose fault is it? It is my own, fool that I am. Though I obtained the knowledge of reality, I caused the fire [ of misery ] to burn on my head tbrongh the evilness of mind, speech and body. Vho can be found fault with ? Surely I and I alone. Tbough the path of absolution was at my disposal, yet I lowored my own soul througa ilinsion ! Just as a man who has got a kingdom, goes begging, 80 l wandered in this world, though absolution WAS Witbia iny reach ! In this manner the Dhyang in which one meditates on
Ahol Shrugyanam