________________
४९२
अध्यात्मतत्त्वालोकः
ક્રિયાકાંડ વધ્યા છે. તાત્પર્ય એ છે કે ધાર્મિક ક્રિયામાં જીવનને સદાચરણી બનાવનાર બનવો જોઈએ; કેમકે જીવન સદાચરણ બન્યા વગર, અર્થાત્ સત્ય, સંયમ, અહિંસા, અનુકપા, મંત્રી, ભૂતવાત્સલ્ય વગેરે સદ્ગણે ઉત્કર્ષ સધાયા વગર “જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કે સદાચરણ અને માનસિક ભાવનાબળ એ બેને સહયોગથી જ જ્ઞાનગની ભૂમિકા સુલભ થાય છે; અને જ્ઞાનયોગ મુક્તિનું સીધું સાક્ષાત્ કારણ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થયું કે, મુક્તિનું સીધું કારણ જ્ઞાનયોગ” અને “જ્ઞાન”નું કારણ વિશુદ્ધ પ્રગતિશીલ ભાવનાબળ સાથે સહયોગ ધરાવતું સદાચરણ; અને સદાચરણ માટે ધાર્મિક ક્રિયામાગ છે.)
2. The performance of daily religious, cerimo:ies, though it be not necessary for those who have reached the higher plane, is beneficial to those--not much advanced-who are engaged in the ordinary routine of life. The ceremonies are thus indirect means in the direction of Perfeotion.
[ Religions ceremonies are meant to draw ope's attention to, or to remind one of, the path of rectitude that is to be necessarily followed, without fail, in daily intercourse with other living beings if one desires to encom page perfection. Mere mechanical performance of so-called religious ceremonies without treading along the path of rectitude which is pointed to by those ceremonies, is useless and of no avail. Therefore religious ceremonies are called indirect means, while the Path of rectitude endowed with the meditative pure spirit is called direct means of the spiritual segil (pain) which necessarily results in final heatitude.
अभ्यस्यतोऽपेक्ष्यत व योग्या क्रिया गनःशुद्धिकृने मुमुक्षोः । योग समारूढवतस्मतस्तु महानुभावस्य शमप्रवाहः
૩. મુમુક્ષુ અભ્યાસીને મનની શુદ્ધિ માટે સુયોગ્ય ક્રિયામની જરૂર છે, જ્યારે યોગારૂઢ મહાનુભાવ સન્ત તેની અન્તણિ અપ્રમત્ત અને જાગ્રતું હોઈ ઉપશમભાવને ખિલવવામાં મગ્ન કહે છે [અભ્યાસીને જરૂરી થઈ પડ કિંધામા આત્મવિહારી મહામાને જરૂરી નથી )
Aho! Shrugyanam