________________
४९०
अध्यात्मतत्वालोकः
अपि दारुणपापभारिणः परिवृत्ताः शुभयोगसाधने । परमात्मदशा प्रपेदिरे प्रणिहत्याऽऽत्ममलस्य सर्वथा
॥ ४१ ॥
૪૧. અતિદારુણ પાપના ભારથી ભારે થયેલા માણસે પણ શુભ ગસાધનમાં જ્યારે ફેરવાઈ ગયા છે ત્યારે પિતાના સઘળા આત્મમલને નષ્ટ કરવામાં સમર્થ બન્યા છે અને પરમાત્મદશાને વર્યા છે.
41. Embudied sculs, though they were oncumbered with heinous sine, attained, by taking to thu path of auspicious Yoga, the highest state final buautitude 1 by washing off all their Karmic dirt.
इति
अध्यात्मतत्वालोके ध्यानसामग्री नाम पञ्चम-प्रकरणम् ।
Aho! Shrutgyanam