________________
पश्वम-प्रकरणम्
४८७
लोकभावना--
लोकोऽस्ति जीवैश्च जडैश्च पूर्णा यथा तथा तत्परिचिन्तनं यत् । सा भावना लोकविचाररूपा मनोवशीकारफलप्रधाना ॥ ३४ ॥
૩૪. લેક જીવો અને જડ પદાર્થોથી સર્વત્ર પરિપૂર્ણ છે. એનું સ્વરૂપ ચિન્તવવું એ લેકભાવના છે. બીજી ભાવનાઓની જેમ આ ભાવનાનું ફળ પણ મને વશીકાર છે.
34. Loka-Bharana;- lieflection on the work full of animale and inanimate objects as it appears to be or as it is), is Loka-Bbavadit This reflcevni alsu (like the above-paid ones) is highly conducive to the subjugation oi mind.
धर्मभावना --
जगत समुद्धत्तमनल्पदुःखपवादहो ! कीदृश एष धर्मः । प्रादर्शि लोकोत्तरपूरुपैर्यभिषेषणादात्ममहोदयः स्यात् !
॥३५॥
૩૫. સંસારનાં નાનાવિધ દુઃખોમાંથી જગતને ઉદ્ધાર કરવા સારુ કોત્તર મહાત્માઓએ કેવો ધર્મ પ્રકારો છે કે જેનું આરાધના કરવાથી આત્મા પિતાનું પરમ શ્રેય સાધી શકે છે !
35. Dharmu--Bhavana-The Supreme Siges have propounded the grand path of Dharms for the extrication of embodied beings from tuiseries-path whereby the real welfare-the elevation of the soul to th: highest degree, is secured.
उक्तः क्षमा मार्दवमार्जवं च शोचं तपःमयमने च सत्यम् । स्यागस्तथाऽकिननता तथैव ब्रह्मेति धर्मो दशथा शुभाय
॥३६ ।।
Aho! Shrutgyanam